Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ સેવા સહકારી મંડળી દ્વારા માંગરોળ તાલુકાની કોસંબા APMC ના ચેરમેન દિલીપસિંહ રાઠોડનુ સન્માન કરાયું

Share

તાલુકા મથક મોટામિયા માંગરોળ મુકામે આવેલ માંગરોળ સેવા સહકારી મંડળી દ્વારા ગુજરાત સરકાર દ્વારા શ્રેષ્ઠ કામગીરી માટે APMC કોસંબાને મુખ્યમંત્રીના હસ્તે એવોર્ડ આપવામાં આવેલ જે બદલ કોસંબા તાલુકો માંગરોળ APMC ના ચેરમેન દિલીપસિંહ રાઠોડનુ મોટામિયા માંગરોળ ખાતે સેવા સહકારી મંડળીમાં પુષ્પગુચ્છ આપીને વિશેષ સન્માન કરવામાં આવેલ. આ સન્માન સમારોહમા સેવા સહકારી મંડળીના પ્રમુખ ઇશ્વરભાઇ પરમાર, ઉપપ્રમુખ ઇસ્માઈલભાઈ બોબાત તેમજ કમિટીના સભ્યો હાજર રહ્યા હતા. ઉપરોક્ત સન્માન કરવા બદલ દિલીપસિંહ રાઠોડ એ માંગરોળ સેવા સહકારી મંડળીનો આભાર માનેલ હતો.

Advertisement

Share

Related posts

વડોદરાનાં માંજલપુર વિસ્તરમાં 5 વર્ષના બાળકને ડેન્ગ્યૂ થતા મોત

ProudOfGujarat

સાગબારા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા જીઆરડી જવાનનું અવસાન થતાં જીઆરડી ના જવાનોએ ફાળો એકત્રિત કરી સદગતની પત્નિને સહાયની રકમ અર્પણ કરી.

ProudOfGujarat

ભરૂચમાં વિવિધ સ્થળોએ શહિદ દિનની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!