Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

ભરૂચ શહેર ના સ્ટેશન ખાતે હીરાપન્ના શોપિંગ માં આવેલ હોટલ ના તાળા તોડી હજારો ના મુદ્દામાલ ની ચોરી થતા ચકચાર મચી હતી……

Share

બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ શહેર ના સ્ટેશન રોડ પર પટેલ મુસાફિર ખાના નજીક માં આવેલ હીરા પન્ના શોપીંગ ખાતે ની હોટલ ફેલિસીટા માં ગત રાત્રી ના સમયે કોઈ અજાણ્યા તસ્કરો એ હોટલ ના પાછળ ના ભાગે આવેલ શટર ના તાળા તોડી અંદાજીત ૨૦ હજાર ઉપરાંત ના મુદ્દામાલ ની ચોરી કરી ઘટના ને અંજામ આપી પલાયન થઇ જતા ભરૂચ એ ડિવિઝન પોલીસ દોડતી થઇ હતી……
ઉલ્લેખનીય છે કે હોટલ માં થયેલ ચોરી ની સમગ્ર ઘટના હોટલ માં લગાવવા માં આવેલ સીસીટીવી કેમેરા માં કેદ થવા પામી હતી જેમાં સ્પષ્ટ પણે એક ઈશમ  શટર પાસે ઉભો રહી તાળા તોડી હોટલ ની અંદર ના ભાગે કાઉન્ટર તરફ જઈ મોબાઈલ ની ટોચ વડે તસ્કરી કરતો નજરે પડી રહ્યો છે…..હાલ તો સમગ્ર મામલે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે ઘટના સ્થળે દોડી જઈ સમગ્ર ચોરી ની ઘટના ને અંજામ આપનાર તસ્કર ના સીસીટીવી  ફૂટેજ મેળવી ઘટના અંગે ની વધુ તપાસ હાથ ધરી છે……..

Share

Related posts

ક્રૂષ્ણ જન્માષ્ટમીની ઉજવણી યુવતીએ અનોખી રીતે ઉજવી આ દિવસને યાદગાર બનાવ્યો

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના સારસા ગામે દસ ગામના યુવકોને ક્રિકેટના સાધનોની કીટ આપી.

ProudOfGujarat

ભરૂચના પરદેશી વાડ વિસ્તારમાં મુસ્લિમ મહિલાઓએ CAA અને NRC નો વિરોધ કર્યો .

ProudOfGujarat
error: Content is protected !!