Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : વાંકલ ગ્રુપ ગ્રામ પંચાયત ઝરણી (વેલાવી) ખાતે મારી માટી મારો દેશ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજાયા

Share

તારીખ 12/08/2023 ના રોજ સરકારી વિજ્ઞાન કોલેજ વાંકલ દ્વારા વાંકલ ગ્રુપ ગ્રામ પંચાયત ઝરણી (વેલાવી) ખાતે મારી માટી મારો દેશ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ, પંચપ્રાણ પ્રતિજ્ઞા તથા હર ઘર તિરંગા અંતર્ગત રેલી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

આ કાર્યક્રમનું આયોજન કોલેજના આચાર્ય ડૉ. પાર્થિવ કે ચૌધરી સાહેબના અધ્યક્ષતા હેઠળ એનએસએસ ના પ્રોગ્રામ ઓફિસર ડૉ. વાય.એલ. ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું. સરકારી કન્યા છાત્રાલયથી નવોદય સ્કૂલના રસ્તાની બાજુમાં કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પંચાયતના તલાટી તથા સ્વયંસેવકો, વિદ્યાર્થીઓ અને સ્ટાફ મિત્રોઓ ઉત્સાહ સાથે ભાગ લીધો હતો.

Advertisement

Share

Related posts

પંચમહાલ શહેરામાં તળાવમાં નાહવા પડેલા બે તરુણોના ડૂબી જવાથી કરુણ મોત, એકનો બચાવ

ProudOfGujarat

ભરૂચના ફુરજા બંદર નજીક ધાર્મિક સ્થળો નજીક મળમૂત્ર મુખ્ય માર્ગ ઉપર ૧૫ દિવસથી વહેતુ અત્યંત દૂષિત પાણીના કારણે ૨૦ થી વધુ પરિવાર ઝાડા-ઊલટીના વાવડમાં સપડાયા…અન્ડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઇન ચોક અપ થઇ જતાં ૧૫ દિવસથી જળબંબાકાર…

ProudOfGujarat

ટેક હોમ રાશન (T.H.R.) અને મિલેટ્સ (શ્રીઅન્ન)માંથી તૈયાર વિવિધ પૌષ્ટિક વાનગીઓનું જિલ્લાકક્ષાનું પ્રદર્શન અને વાનગી સ્પર્ધા યોજાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!