Proud of Gujarat
FeaturedGujaratINDIA

આમોદ જનસેવા કેન્દ્ર ખાતે અરજદારોને પડતી મુશ્કેલીના નિવારણ અર્થે ધારાસભ્યએ સ્થળ વિઝીટ કરી

Share

આમોદ મામલતદાર કચેરી ખાતે કાર્યરત જનસેવા કેન્દ્ર ખાતે આધાર કાર્ડ કઢાવવા તેમજ સુધારા વધારા કરાવવા અરજદારોને લાઈનમાં ઉભા રહી મુશ્કેલી પડી રહી હતી. આ વાતની જાણ ધારાસભ્ય ડી.કે. સ્વામીને થતા તાત્કાલિક સ્થળ પર પહોંચી અરજદારોની સમસ્યાને જાણી હતી અને આધારકાર્ડની કામગીરી કરતા વ્યક્તિને રજુઆત કરી હતી. સર્વર ડાઉન હોવાના કારણે સમસ્યા સર્જાતી હોવાનું જણાવતા ધારાસભ્ય એ આનું જલ્દીથી નિરાકરણ લાવવાના નિર્દેશ આપ્યા હતા. અને જો સમસ્યાનું નિરાકરણ નહિ આવે તો ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવાની બાંહેધરી આપી હતી.

Advertisement

Share

Related posts

રાજપીપળામાં કોરોનાનાં કેસ વધતા પોલીસ દ્વારા માસ્ક બાબતે કડક ચેકીંગ કરાયું.

ProudOfGujarat

રાજકોટનાં વિંછીયામાંથી ૭૫ હજારથી વધુની કિંમતના ગાંજા સાથે બે ઇસમો પકડાયા

ProudOfGujarat

પ્રથમ વરસાદમાં જ ખુલ્યો ભ્રષ્ટાચાર – અંકલેશ્વર વાલિયા બુરહાનપુર -13 પર ભારે ધોવાણ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!