Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકાના વાંકલ ખાતે આવેલી જવાહર નવોદય વિદ્યાલયમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫માં પ્રવેશ માટે સુવર્ણતક

Share

ભારત સરકારના શિક્ષણ વિભાગ હેઠળની માંગરોળ તાલુકાના વાંકલ ખાતે આવેલી જવાહર નવોદય વિદ્યાલયની ખાલી જગ્યાઓ માટે ધો.૯ અને ધો.૧૧ માટે શૈક્ષણિક વર્ષ ૨૦૨૪-૨૫ માં પ્રવેશ માટે લેટરલ એન્ટ્રી સિલેક્શન ટેસ્ટ માટે ઓનલાઈન અરજીની પ્રક્રિયા શરૂ થઈ ચુકી છે. તા.૩૧ ઓકટોબર સુધીમાં www.navodaya.gov.in ઓનલાઈન અરજી કરી શકશે. પ્રવેશ માટેની લાયકાત તથા વધુ માહિતી માટે ઉપરોકત વેબસાઈટ પરથી મળી રહે તેમ વાંકલ જવાહર નવોદય વિદ્યાલયના આચાર્યની યાદીમાં જણાવાયું છે.

Advertisement

Share

Related posts

વિરમગામ ના ઓગણ પ્રાથમિક શાળા માં 250 થી વઘુ વિઘાર્થીઓ ને વિનામૂલ્યે ગણવેશ નુ વિતરણ કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

નેત્રંગ : અંડર – 19 ની શાળાકીય યોજાયેલી એથ્લેન્ટીક સ્પર્ધામાં થવા હાઈસ્કુલની વિધાર્થિનીઓ ઝળકી.

ProudOfGujarat

માંગરોળ : નાની નરોલી ભારતીય વિદ્યા ભવન્સ GIPCL એકેડમીમાં ગણિત પ્રદર્શન યોજાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!