Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના કેસરોલ ગામ ખાતેના તળાવમાંથી ડીકંપોઝ હાલતમાં મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર

Share

મળતી માહિતી અનુસાર ભરૂચ જિલ્લામાં આવેલ કેસરોલ ગામના તળાવમાં એક મહિલાનો ડીકંપોઝ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.

ભરૂચ તાલુકા રૂલર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ કેસરોલ ગામ ઘટના બનેલ હોય ઘટના અંગેની જાણ સામાજિક કાર્યકર ધર્મેશભાઈ સોલંકીને થતા તેમણે મામલે ભરૂચ રૂલર પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી.

Advertisement

જે બાદ ગામના સ્થનિકોની મદદથી મહિલાનો મૃતદેહ ગામના તળાવમાંથી બહાર કાઢી પોલીસ તંત્ર એ ભરૂચ સિવિલ હોસ્પિટલમાં જાન કરી મહિલાના મૃતદેહને પોસ્ટમોટર્મ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં રવાના કર્યો હતો અને સમગ્ર મામલે વધુ તપાસ હાથધરી હતી.


Share

Related posts

પંચમહાલ જિલ્લામાં કોવિડ-19 ને લગતાં સારા સમાચાર સિવિલનાં સ્ટાફ નર્સ અને રબ્બાની મહોલ્લાનાં યુવકનાં બે ટેસ્ટ નેગેટિવ આવતાં રજા અપાઈ.

ProudOfGujarat

અંકલેશ્વર : રસ્તાને લગતી કામગીરીમાં બેદરકારી: ખાડાઓમાં મેટલના ઢગલા મૂકી તંત્ર ગાયબ

ProudOfGujarat

ભરૂચ : મિશ્ર ઋતુને લઈ રોગચાળામાં વધારો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!