Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળના વાંકલ ગામે શ્રીરંગ અવધૂત જયંતિ નિમિત્તે પાદુકા પૂજન કરાયું.

Share

માંગરોળ તાલુકાના વાંકલ ગામે આવેલ અંબાજી માતાજીના પટાંગણમાં 125 મી રંગ જયંતિ નિમિત્તે પાદુકા પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષે મૂળ વાંકલના રહેવાસી હાલ બીલીમોરા ખાતે રહેતા હરીશભાઈ ગાંધી પરિવાર તરફથી પાદુકા પૂજન તેમજ દત્ત બાવનીનું આયોજન અંબાજી માતાજીના મંદિરે કરવામાં આવ્યું હતું. વાંકલ ખાતે રંગ અવધૂતના અનુયાયી દ્વારા પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી હતી. વાંકલના ગોર મહારાજ રાકેશ પંડ્યા દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી હતી.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

પીજીઆઈએમ ઇન્ડિયાએ ઈએલએસએસ ફંડ કેમ્પેઈન #સેવ ટેક્સ ક્રિએટવેલ્થ શરૂ કર્યું.

ProudOfGujarat

અંકલેશ્વરના ભડકોદ્રા ગામની સીમમાંથી કેમીકલ વેસ્ટનો જથ્થો મળી આવ્યો

ProudOfGujarat

અંકલેશ્વરનાં બજારો લાભ પાંચમનાં દિવસથી ફરી ધમધમતા થયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!