Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIAUncategorized

અંકલેશ્વર ની ચંદાલચોકડી નજીક થી ઇજાગ્રસ્ત હાલત માં એક ઈશમ નો મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી

Share

અંકલેશ્વર ની ચંદાલચોકડી નજીક થી ઇજાગ્રસ્ત હાલત માં એક ઈશમ નો મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી..હાલ ઈશમ ની હત્યા થઈ હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે….

બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ જીલ્લા ના અંકલેશ્વર ખાતે ના ગડખોલ ખાતે આવેલ ચંદાલચોકડી મહેન્દ્ર નગર પાસે થી આજે વહેલી સવારે મૂળ ભોજપૂર બિહાર ના અને હાલ અંકલેશ્વર ના ચંદાલ ચોકડી પાસે ની કેબીન માં કામ કરતા જનરામ મુનશી રામ નાઓ નું આજ રોજ મોઢા ઉપર તેમજ ગળા ના ભાગે ઇજાગ્રસ્ત હાલત માં મૃતદેહ મળી આવતા ભારે ખળભળાટ મચ્યો હતો ……….

Advertisement
સમગ્ર બનાવ અંગે ની જાણ અંકલેશ્વર શહેર પોલીસ મથક માં કરવામાં આવતા અંકલેશ્વર શહેર પોલીસે લાશ નો કબ્જો મેળવી મૃતદેહ ને પી એમ અર્થે ની કાર્યવાહી માટે મોકલવાની તજવીજ હાથ ધરી હતી…જોકે હાલ સમગ્ર મામલા અંગે અંકલેશ્વર પોલીસે સધન તપાસ હાથ ધરી છે અને જો આ ઈશમ ની હત્યા થઇ છે તો ક્યા કારણોસર અને કોણે કરી છે તે દિશા માં તપાસ ના ચક્રોગતિમાન કર્યા હતા……

Share

Related posts

રેલવે સ્ટેશન પર ચોરીના બે ઘટના, પોલીસે તપાસ હાથ ધરી

ProudOfGujarat

ભરૂચ નેશનલ હાઇવે 48 વરેડીયા નજીક ટ્રકમાં આગ ભભુકી ઉઠતા દોડધામ, સદનસીબે કોઈ જાનહાની નહીં

ProudOfGujarat

મહાશિવરાત્રી નિમિત્તે લીંબડીના શિવાલયોમાં હરહર મહાદેવના નાદ ગુંજી ઉઠયાં.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!