Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર-હાંસોટ રોડની રામ વાટિકા સોસાયટીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરની અટકાયત.

Share

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર-હાંસોટ રોડ પર આવેલ રામ વાટિકા સોસાયટીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે પોલીસે બુટલેગરને ઝડપી પાડ્યો હતો. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર-હાંસોટ રોડ પર આવેલ રામ વાટિકા સોસાયટીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે પોલીસે બુટલેગરને ઝડપી પાડ્યો હતો.

મળતી માહિતી અનુસાર, ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર શહેરમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, અંકલેશ્વર-હાંસોટ રોડ ઉપર આવેલ રામ વાટિકા સોસાયટીમાં નવા બની રહેલ મકાનમાં બુટલેગરે વિદેશી દારૂ મંગાવી સંતાડી રાખેલ છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 68 નંગ બોટલ મળી કુલ 15 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી બુટલેગરને ઝડપી પાડ્યો હતો, જ્યારે પોલીસે સુરતના બુટલેગરને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ખેડા : કઠલાલ પાલિકાના ચીફ ઓફિસરની કારમાંથી પર્સની ચોરી કરી ગઠીયો ફરાર

ProudOfGujarat

ભરૂચ : વાલિયા ખાતે આવેલ ગોદરેજ કંપનીમાં થયેલ ઘરફોડ ચોરીના મામલે એક આરોપીને ઝડપી પાડતી ક્રાઇમ બ્રાંચ..!

ProudOfGujarat

ભરૂચ તાલુકા ના કરજણ ગામ ખાતે કપડાં સુખવવા જતા માતા-પુત્રી ને કરંટ લાગતા માતા નું મોત તેમજ પુત્રી ગંભીર રીતે ઘાયલ થતા સારવાર અર્થે ભરૂચ ની ખાનગી હોસ્પિટલ માં ખસેડાઇ હતી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!