Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકાના ડુંગરી જી.આઇ.પી.સી.એલ.ના માર્ગ પર કપચી બહાર નીકળતા વાહન ચાલકો પરેશાન

Share

ડુંગરી જી.આઇ.પી.સી.એલ.માર્ગના ગળનાળા પાસે મોટી કપચી નાખી ખાડા પૂરવામાં આવ્યા હતા. કપચી પૂરી સંતોષ માન્યો હતો. તે કપચા બહાર નીકળતા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. જી આઇ પી સી એલ ખાતે ભારતીય વિદ્યા ભવન્સ એકેડેમીમાં વિદ્યાર્થીને લઇને આવતા તેમજ વાહન ચાલકોની મુશ્કેલીમાં વધારો જોવા મળી રહ્યો છે. કપચાં બહાર નીકળી આવતા ટુ વ્હીલર ચાલકોને પડવાનો ભય સતાવી રહ્યો છે. વહેલી તકે સંબધિત અધિકારીઓ સમારકામ કરવાની કામગીરી શરૂ કરે એવી પ્રજાજનો માંગ કરી રહ્યા છે.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

દાહોદના નેશનલ હાઈવે 47 પર આવેલ બાલાજી હોટલ ના પગથિયા તૂટી પડતા 10 જેટલા લોકો ઈજાગ્રસ્ત તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા

ProudOfGujarat

ભરૂચ : પાલેજમાં બેંક ઓફ બરોડાનું વારંવાર ખોટવાતું ઓટોમેટિક એન્ટ્રી મશીન નવું મુકવા માંગ.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના ઉમલ્લાના લાપતા થયેલ યુવકનો નર્મદાના કિનારે તણાઇને આવેલ મૃતદેહ મળ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!