Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

માંગરોળ તાલુકાના વાંકલ ના સંજય ભાઈ દેસાઈની ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ માં ઉપાધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી.

Share

માંગરોળ તાલુકાના વાંકલ ના સંજય ભાઈ દેસાઈની ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ માં ઉપાધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી.

વાંકલ : ગુજરાત રાજ્ય માં ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ શાળાઓ માટે ચાલતા બે શાળા સંચાલક મંડળ તા.15..3..2024 નાં રોજ મર્જર થતાં હવે સમગ્ર ગુજરાત માં ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ શાળાઓ માટેનું રાજ્ય શાળા સંચાલક મહા મંડળ ગુજરાત પ્રદેશ કાર્યરત થયું.આ નવા બનેલા શાળા સંચાલક મહામંડળ નાં નવા હોદ્દેદારો ની વરણી કરવામાં આવી જેમાં વાંકલ સાર્વજનિક કેળવણી મંડળ નાં પ્રમુખ સંજયભાઈ દેસાઈ ની સમગ્ર ગુજરાત રાજ્ય માટે ઉપાધ્યક્ષ તરીકે વરણી થતાં સમગ્ર શિક્ષણ જગત માં હર્ષોલ્લાસ ની લાગણી ફેલાઇ ગઇ છે.ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન સમગ્ર ગુજરાત રાજ્ય અને સુરત જિલ્લા નાં શાળા સંચાલક મંડળે પાઠવ્યા હતા. ગુજરાત રાજ્ય સંચાલક મહા મંડળ માં ઉપાધ્યક્ષ તરીકે વરણી કરાતા વાંકલ ગ્રામજનો તેમજ શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા છે.

Advertisement

Share

Related posts

હાર્ડ મોરમ ખનીજનું બિનઅધિકૃત ખનન કરતા એક એક્સકવેટર સીઝ કરી કુલ ૪૦ લાખનો મુદ્દામાલ જપ્ત

ProudOfGujarat

વડોદરા : અંબે વિદ્યાલય ખાતે ૧૫ થી ૧૮ વર્ષ વય જૂથનાં બાળકોનું રસીકરણ કરાયું.

ProudOfGujarat

અંકલેશ્વરની બે કંપનીઓનાં સહયોગથી ટ્રાફિક પોલીસને 10 કવોરંટીન સેલ ઇનર વીલ કલબ દ્વારા આપવામાં આવ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!