Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ગણેશ સુગર દ્વારા વર્ષ 23,24 માટે ના જાહેર કરાયેલા ભાવો કટોરીયન કમિટી દ્વારા ખુબ જ નીચા આપવાથી ખેડૂતો માં અસંતોષ થયો હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ અગ્રણી સંદીપ માંગરોલા ની રજુઆત

Share

ગણેશ સુગર દ્વારા વર્ષ 23,24 માટે ના જાહેર કરાયેલા ભાવો કટોરીયન કમિટી દ્વારા ખુબ જ નીચા આપવાથી ખેડૂતો માં અસંતોષ થયો હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ અગ્રણી સંદીપ માંગરોલા ની રજુઆત

ગુજરાત કોંગ્રેસ સમિતિ ના જનરલ સૈકેટરી સંદીપ માંગરોલા દ્વારા ગુજરાત રાજ્ય ખાંડ નિયામક ને એક પત્ર લખી રજુઆત કરવામાં આવી હતી,પત્ર માં જણાવવા માં આવ્યું હતું કે શ્રી ગણેશ ખાંડ ઉધોગ સહકારી મંડળી લી વતારીયા દ્વાએ સને 2023-24 ના ભાવ બાબતે ખેડૂતો માં અસંતોષ હોવાની રજુઆતો સામે આવી છૅ,

Advertisement

જે બાબત અંગે ગત 1,04,2024 દ્વારા સંદીપ માંગરોલા દ્વારા પણ પત્ર લખી રજુઆત કરવામાં આવી હતી, જે બાબતે મંડળી અને જિલ્લા રજીસ્ટ્રર ને માહિતી માંગતો ભાવ પત્ર પાઠવેલ છૅ, આ ભાવ સંદર્ભ માં કસ્ટોડિયન કમિટી દ્વારા રજુઆત કરનાર ખેડૂતો ને હાલ આ ભાવ રદ કરી દીધા નું જણાવેલ છૅ,

તેઓ દ્વારા એમ પણ કહેવામાં આવ્યું છૅ કે અમો ખાંડ નિયામક ને મળી તેઓની સૂચના મુજબ નવા ભાવ જાહેર કરીશું, આ અંગે આપના દ્વારા ભાવ થી અસંતુષ્ટ સભાસાદોમાં ભાવ ને લઇ ભ્રમ ફેલાયો છૅ, જે બાબત ને તાત્કાલિક સ્પષ્ટતા પૂર્વક જણાવવા માટે વિનંતી સંદીપ માંગરોલા દ્વારા કરવામાં આવી હતી


Share

Related posts

કમોસમી વરસાદમાં ખેડૂતોને થયેલા નુકસાનનો સર્વે કરી સહાય આપવા રાજૂલાના ધારાસભ્યે કૃષિમંત્રીને કરી રજૂઆત

ProudOfGujarat

રાજપીપળા શહેરમાં ચાલતી પ્રધાનમંત્રી આવાસ યોજનામાં અનેક તકલીફો છતાં કોઈ સાંભળનાર નથી.

ProudOfGujarat

શુક્લતીર્થ પંથકમાં વહિવટી તંત્ર અને ખાણ ખનિજ વિભાગનું સંયુક્ત ઓપરેશન: ૨.૨૫ કરોડનો મુદ્દામાલ જપ્ત : નર્મદા નદીમાંથી ગેરકાયદે રેતી ઉલેચવા વપરાતી ૨૫ યાંત્રિક બોટ, ૪ ટ્રકો સીઝ કરાઈઃ ૬.૨૦ લાખનો દંડ કરાયો : ભરૂચ જિલ્લામાં ખનિજ ચોરી, વહન સામે નો ટોલરન્સની નિતીથી કામ કરવા કલેક્ટર ડો. નવનાથ ગવાણેની તાકીદ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!