Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

રૂપાલા સામે ક્ષત્રિય સમાજ માં આક્રોશ, ભરૂચ ખાતે ક્ષત્રિય બહેનોએ વડાપ્રધાન મોદી ને લખ્યા હજારો પોસ્ટ કાર્ડ, રૂપાલા ની ટિકિટ રદ કરવા કરી માંગ

Share

રૂપાલા સામે ક્ષત્રિય સમાજ માં આક્રોશ, ભરૂચ ખાતે ક્ષત્રિય બહેનોએ વડાપ્રધાન મોદી ને લખ્યા હજારો પોસ્ટ કાર્ડ, રૂપાલા ની ટિકિટ રદ કરવા કરી માંગ

લોકસભાની રાજકોટ બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર કરેલી ટિપ્પણીને લઈ ગુજરાતમાં ઠેર ઠેર વિરોધ જોવા મળી રહ્યો છે,ત્યારે ભરૂચ જિલ્લા ક્ષત્રીય સમાજની મહિલાઓ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને બે હજાર પોસ્ટકાર્ડ લખીને રૂપાલાની ટિકિટ રદ્દ કરવાની માગ કરાઈ છે.

Advertisement

આજ રોજ સમસ્ત રાજપૂત સમાજ ના નેજા હેઠળ શહેર ના રાજપૂત છાત્રાલય ખાતે ક્ષત્રિય સમાજ ના આગેવાનો ની ઉપસ્થિતી માં આ કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજ ની બેહનોએ ઉપસ્થિત રહી રૂપાલા ની ટિકિટ રદ કરવાની માંગ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને પોસ્ટ કાર્ડ લખ્યું હતું,


Share

Related posts

ભરૂચની સ્ટેશન રોડ મિશ્ર શાળા ખાતે કુકીંગ કોમ્પિટીશન યોજાઇ

ProudOfGujarat

ભરૂચની ખુશી ચુડાસમાએ ટીમ ઇવેન્ટમાં નેશનલ શૂટિંગ કોમ્પિટિશનમાં ૨ ગોલ્ડ અને ૧ સિલ્વર મેળવ્યા

ProudOfGujarat

ગાંધીનગરમાં કર્મચારીઓ અને શિક્ષકોનું જંગી શક્તિપ્રદર્શન યોજાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!