Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

અરેઠી પ્રા.શાળામાં શોટઁ-સક્રિટના કારણે ભારે નુકસાન

Share

* અરેઠી પ્રા.શાળામાં શોટઁ-સક્રિટના કારણે ભારે નુકસાન

* આચાયઁની ઓફિસના કમ્પ્યુટર સાધન-સામગ્રી બળીને ખાખ

Advertisement

તા.૧૦-૦૪-૨૦૨૪ નેત્રંગ.

પ્રાપ્ત માહિત મુજબ નેત્રંગ-ડેડીયાપાડા રોડ ઉપર આવેલ અરેઠી પ્રા.શાળામાં રાત્રીના અંધકારના અજમ્યા કારણોસર શોર્ટ-સક્રિઁટ થવાથી એકાએક આગ લાગતા આચાયઁની ઓફિસમાં આવેલ કોમ્પ્યુટર,સ્ટેશનરી અને મહત્વના કાગળપત્રી સહિત જરૂરા સાધન-સામગ્રી બળીને ખાખ થઇ હતી.બનાવની જાણ સ્થાનીક રહીશોને થતાં તાત્કાલિક ઘટનાસ્થળ ઉપર દોડી આવ્યા હતા.પરંતુ આગની ઝપેટના કારણો ભારે નુકસાન થયાનું જાણવા મળ્યું છે.

ઉલ્લેખનીય છે કે,અરેઠી પ્રા.શાળામાં રાત્રીના અંધકારના સમયે શોર્ટ-સક્રિઁટ થવાથી આગ લાગી હતી.દિવસ દરમ્યાન ચાલે શાળાના સમયે આગ લાગવાની ઘટના બનતે મોટી જાનહાની-દુઁઘટના સજૉવાની શક્યતાઓ ઉદભવી શકતે.કોઇ જાનહાની નહીં થતાં સ્થાનિક રહીશો રાહતનો શ્વાસ લીધો હતો.

* ઈકરામ શેખ નેત્રંઞ


Share

Related posts

વડોદરા : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે કરજણ ખાતે નિરીક્ષકો આવી પહોંચ્યા હતા.

ProudOfGujarat

માંગરોળનાં ડુંગરી ગામે વરસાદ અને વાવાઝોડામાં મહિલાનું ઘર ધરાશાયી થયું

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં વસતા પરપ્રાંતિયોને આજે અન્ય રાજયમાં પોતાના વતન મોકલવા માટે તંત્ર દ્વારા આરોગ્ય તપાસ અને રેલ્વે ટ્રેનની ટિકિટ આપવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!