Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

બારડોલી પ્રદેશ મૈસુરિયા સમાજ ટ્રસ્ટ દ્વારા જવાળામુખી માતાજી મંદિર નો 16મી સાલગીરી મહોત્સવ 21/4/24 રવિવારે ભવ્ય ઉજવણી કરવામાં આવશે.

Share

બારડોલી પ્રદેશ મૈસુરિયા સમાજ ટ્રસ્ટ દ્વારા જવાળામુખી માતાજી મંદિર નો 16મી સાલગીરી મહોત્સવ 21/4/24 રવિવારે ભવ્ય ઉજવણી કરવામાં આવશે.
વાંકલ: સુરત જિલ્લાના બારડોલી ખાતે શાસ્ત્રી રોડ પર આવેલ જ્વાળામુખી માતાજી ના મંદિરે ચૈત્ર સુદ આઠમ તા.16/4/24ના મંગળવાર બપોરના 2:00 વાગે હોમ હવનનો કાર્યકમ રાખવામાં આવ્યો છે. માતાજીનો(પાટોત્સવ)સાલગીરી ચૈત્ર સુદ તેરસને રવિવાર તા.21/4/24 ના સવારે 11થી 1વાગ્યા સુધી રાખવામાં આવી છે. મૈસુરિયા/ભાટિયા સમાજ જ્ઞાતિ બંધુઓને હાજર રહી મહાપ્રસાદીનો લાભ લેવા અનુરોધ કરાયો છે. જ્વાળામુખી માતાજીના પાટોત્સવ નિમિત્તે હર્ષા બેન મૈસુરીયા તથા નરેન્દ્ર ભાઈ મૈસુરિયાં સમસ્ત પરિવાર ફ્રાન્સ નિવાસી(પેરિસ) તરફથી મહા પ્રસાદી નું આયોજન કરવામાં આવ્યું છે.

Advertisement

Share

Related posts

ક્રૂષ્ણ જન્માષ્ટમીની ઉજવણી યુવતીએ અનોખી રીતે ઉજવી આ દિવસને યાદગાર બનાવ્યો

ProudOfGujarat

ભરૂચ જીલ્લાનાં વાગરાની દહેજ સેઝ 2 માં યશસ્વી રસાયણની ઘટનામાં સાત લોકો સામે ફરિયાદ.

ProudOfGujarat

જંબુસરના કલક માર્ગ ઉપર ટ્રક અને બાઇક વચ્ચે થયેલ ગોજારાં અકસ્માતમાં એક યુવાનનું ઘટના સ્થળે મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!