Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતીની બેઠક મળશે

Share

ભરૂચ જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક તા.૧૭/૦૨/૨૦૧૮ ના રોજ સવારના ૧૧:૦૦ કલાકે જિલ્લા કલેકટરશ્રીના અધ્‍યક્ષપણા હેઠળ કલેકટર કચેરી ભરૂચના સભાખંડમાં યોજાશે જેથી સબંધિત અધિકારીઓએ ઉપસ્‍થિત રહેવા કલેકટર કચેરી ભરૂચએ જણાવ્યુ છે.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લા ભાજપના હોદ્દેદારો દ્વારા જંબુસર ખાતે આકાર પામનાર બલ્ક ડ્રગ પાર્કના સ્થળની તેમજ પ્રધામંત્રીના સંભવિત જાહેર સભા સ્થળ માટે મુલાકાત.

ProudOfGujarat

સુરેન્દ્રનગર : લીંબડી ખાતે ગરીબોની ઝૂંપડપટ્ટીમાં ફુડ પેકેટ વિતરણ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં 70 માં જન્મદિવસની સાદગી રીતે ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

અંકલેશ્વર તાલુકાના કાપોદ્રા ગામ ખાતે આવેલ એક બંધ મકાનમાં ત્રણ લાખની ચોરી થતાં ચકચાર મચી જવા પામી છે

ProudOfGujarat
error: Content is protected !!