Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

ભરૂચના જંબુસર રોડ પર અકસ્માત સર્જાયો

Share

ભરૂચ ના જંબુસર રોડ પર આવેલ કંથારીયા ગામ નજીક આજ રોજ બપોર ના સમયે મારૂતિ વાન ઉપર અચાનક ઝાડ પડતા ભારે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો જોકે સમગ્ર ઘટના માં કોઈ જાનહાની થવા પામી ન હતી..અચાનક બનેલી ઘટના ના પગલે એક સમયે સ્થળ ઉપર મોટી સંખ્યા માં લોક ટોળા ભેગા થઇ ગયા હતા..

(હારૂન પટેલ)

Advertisement


Share

Related posts

હાંસોટ ખાતે NCT ની પાઈપમાં ભંગાણ પડવાથી ઉદ્યોગોનું પ્રદૂષિત પાણી ખેતરમાં પ્રવેશતા કલેકટર સમક્ષ નુકસાન વળતર ચૂકવવાની માંગણી કરતું પ્રકૃતિ સુરક્ષા મંડળ.

ProudOfGujarat

હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલ ખાતે વિશ્વ ટી.બી. દિન અંતર્ગત અવેરનેસ કાર્યક્રમ હાથ ધરાયો.

ProudOfGujarat

દહેજની સરસ્વતિ ટાઉનશીપમાં બમ્પના કારણે કાબુ ગુમાવતાં એક્ટીવા ચાલક પટકાયો : સારવાર વેળાં મોત

ProudOfGujarat
error: Content is protected !!