Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

ભરૂચના જંબુસર રોડ પર અકસ્માત સર્જાયો

Share

ભરૂચ ના જંબુસર રોડ પર આવેલ કંથારીયા ગામ નજીક આજ રોજ બપોર ના સમયે મારૂતિ વાન ઉપર અચાનક ઝાડ પડતા ભારે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો જોકે સમગ્ર ઘટના માં કોઈ જાનહાની થવા પામી ન હતી..અચાનક બનેલી ઘટના ના પગલે એક સમયે સ્થળ ઉપર મોટી સંખ્યા માં લોક ટોળા ભેગા થઇ ગયા હતા..

(હારૂન પટેલ)

Advertisement


Share

Related posts

પેટ્રોલના ભાવમાં વધારો થતા મધ્યમ વર્ગીય પરિવારોનું બજેટ ખોરવાયું.

ProudOfGujarat

નડિયાદ : કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણના હસ્તે ૬૯ વિકાસ કામોનું ખાતમુહુર્ત કરાયું.

ProudOfGujarat

भारतीय एशियाई खेल आकस्मिक के लिए आयोजित विशेष इवेंट के अतिथि होंगे अक्षय कुमार!

ProudOfGujarat
error: Content is protected !!