Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

ભરૂચ સક્રિય પત્રકાર સંઘ, સૈયદ કાદરી મેડિકલ એન્‍ડ વેલ્‍ફેર ચેરીટેબલ ટ્રસ્‍ટ અને ઓરકિડ હોસ્‍પિટલ ના સયુંકત ઉપક્રમે તબીબી ચેકઅપનું આયોજન

Share

ભરૂચ જિલ્લા તેમજ શહેરના તમામ પત્રકારમીત્રો માટે તેમજ તેમના પરિવાર માટે સૌ પ્રથમવાર મફત તબીબી ચેકઅપ નું આયોજન કરાયું છે ભરૂચ સક્રિય પત્રકાર સંઘ, સૈયદ કાદરી મેડિકલ એન્‍ડ વેલ્‍ફેર ચેરીટેબલ ટ્રસ્‍ટ અને ઓરકિડ હોસ્‍પિટલ ના સયુંકત ઉપક્રમે તારીખ ૧૭/૦૨/૨૦૧૮ ને શનિવાર ના રોજ સવારે ૯ થી ૧ દરમ્‍યાન પત્રકારો તેમજ તેમના પરિવાર માટે મફત તબીબી ચેકઅપ કેમ્‍પ નું આયોજન કલરવ સ્‍કૂલ, રોટરી ક્‍લબ પાસે કરવામાં આવ્‍યું છે જેમાં ઇસીજી, ડાયાબિટીસ, બ્‍લડપ્રેસર,હાર્ટ પ્રોબ્‍લમ ચેક કરવામાં આવશે સાથે રેડક્રોસ બ્‍લડ બેન્‍ક દ્વારા વિનામૂલ્‍યે બ્‍લડગ્રુપ ચેક કરી આપવામાં આવશે.ભરૂચ સક્રિય પત્રકાર સંઘ ના તમામ સભ્‍યો તથા ભરૂચ શહેર, જિલ્લાના તમામ પત્રકારમીત્રો ને પરિવાર સહતિ લાભ લેવા વિન્નતી છે.

Advertisement

Share

Related posts

જંબુસરના ગામોમાં ભર ઉનાળે પૂરની સ્થિતી, દરિયાના ભરતીના પાણી પ્રવેશ્યા

ProudOfGujarat

ભરૂચ : બંબાખાના નયના ચોક વિસ્તારમાં સ્થાનિક વિસ્તારનાં હાંસોટી ખારવા સમાજ દ્વારા ગણેશ ઉત્સવની ઉજવણી ગણપતિ બાપ્પાને છપ્પન ભોગ ધરાવી બાળકોની જ્ઞાન વર્ધક પરીક્ષા લઈ કરવામાં આવી હતી.

ProudOfGujarat

કેમિકલના કારનામાએ અંકલેશ્વર જીઆઈડીસીના માર્ગો પર ફરતા શ્વાનને લાલ કરી મુક્યા

ProudOfGujarat
error: Content is protected !!