Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ ની મહિલા ના પાકીટ માંથી જીઆઇડીસી બસ ડેપો અજાણ્યો ઈસમ 1.23. લાખ રૂપિયા ની કિંમતના એપલ કંપની નો મોબાઈલ ચોરી કરી ફરાર થઇ ગયા હતા. બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી હતી.  

Share

અજાણ્યો ઈસમ 1.23. લાખ રૂપિયા ની કિંમતના એપલ કંપની નો મોબાઈલ ચોરી કરી ફરાર થઇ ગયા હતા. બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી હતી.

ભરૂચ શક્તિનાથ સર્કલ લીક રોડ ખાતે રહેતા પ્રિયંકાબેન રાણા કવાંટ ખાતે બાળ વિકાસ અધિકારી તરીકે નોકરી કરી રહ્યા છે. ગત 11 મી ઓગસ્ટ ના રોજ સવારે અંકલેશ્વર જીઆઇડીસી બસ ડેપો પર થી અડાજણ -સુરત-કવાંટ જતી બસ બેસવા માટે ચઢી રહ્યા હતા તે દરમિયાન કોઈ ઈસમ દ્વારા તેમના બેગ માં રહેલા એપલ કંપની નો મોબાઈલ ચોરી કરી ફરાર થઇ ગયો હતો. ભીડ વચ્ચે બનેલી ઘટના માં તેઓ મોબાઈલ બસ માં બેસ્યા બાદ કાઢવા જતા મોબાઈલ ન મળતા ચોરી થઇ હોવાનું ખબર પડી હતી આ અંગે તેઓ દ્વારા અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે 1.23 .900 રૂપિયા માં મોબાઈલ ચોરી નો ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર ના પ્રતિનચોકડી પાસે આવેલા સાંઈ ગોલ્ડન એપાર્ટમેન માં રહેતા મુસ્લીમ પરીવાર ના ઘર ને તસ્કરો એ નિશાન બનાવી અંદાજીત ૩.૫૦ લાખ ઉપરાંત ની મત્તા ઉપર હાથફેરો કરી પલાયન થઇ જતા ચકચાર મચી જવા પામી હતી

ProudOfGujarat

ભરૂચ : રસ્તા પર ખાડા પડવાથી વધતાં જતાં અકસ્માતો અંગે પોલીસતંત્રની અનોખી સલાહ જાણો કઈ ?

ProudOfGujarat

માંગરોળ અને ઝંખવાવમાં સુમુલ ડેરીની 70મી વાર્ષિક સાધારણ સભા વર્ચ્યુઅલ માધ્યમથી યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!