Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઉમરપાડાના નિરાંત મંદિર વાડી ખાતે સેવાસેતુ કાર્યક્મ અને મફત મેડિકલ કેમ્પ યોજાયો.1277લાભાર્થીઓએ લાભ લીધો.

Share

વાંકલ ::

ઉમરપાડા તાલુકા ના વાડી ખાતે નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે સેવાસેતુ અને મફતમેડિકલ કેમ્પ ધારાસભ્ય ગણપતસિંહ વસાવા ના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.આ કેમ્પમાં આધારકાર્ડ સુધારો,રેશનકાર્ડ માં સુધારો વધારો,જાતિ આવકના દાખલા, ગંગા સ્વરૂપા બહેનો, વિધવા સહાય વિગેરે નો લાભ નાગરિકોએ લીધો હતો.આ મેડિકલ કેમ્પમાં આજુબાજુના વિસ્તાર ના લોકોએ વિના મુલ્યે આરોગ્ય તપાસ અને સારવાર લાભ લીધો હતો એમ કુલ 1277જેટલાં લાભાર્થીઓએ લાભ લીધો હતો.અધિકારી ઓ તેમજ ગ્રામજનો, આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ : ગંધાર પેટ્રોકેમિકલ કર્મચારી યુનિયનની વાર્ષિક સાધારણ સભા મળી

ProudOfGujarat

વડોદરા: 6.5 કરોડનો ખર્ચે તૈયાર થયેલ સિદ્ધનાથ તળાવમાં અસહ્ય ગંદકી

ProudOfGujarat

ભરૂચ : સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ દ્વારા ધોળીકુઇ વિસ્તારના બારીયા ફળિયામાં બાળકો સાથે દેવદિવાળીના પર્વ તથા ગુરુ નાનક દેવજીની જન્મ જયંતીની ઉજવણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!