Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે ઝંખવાવ સરકારી હોસ્પિટલ ખાતે ફ્રૂટ વિતરણ નો કાર્યક્મ યોજાયો

Share

વાંકલ ::

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે ઝંખવાવ સરકારી હોસ્પિટલ ખાતે ફ્રૂટ વિતરણ નો કાર્યક્મ યોજાયો હતો. આ કાર્યક્મ ધારાસભ્ય ગણપતસિંહ વસાવાની આગેવાની માં યોજાયો હતો.આ વિતરણ કાર્યક્મમાં સુરત જીલ્લા પંચાયત સદસ્ય દિનેશ સુરતી,દિપક વસાવા,માંગરોળતા.પં.પ્રમુખ મનહર વસાવા, અમીષ વસાવા,સરપંચ ઉમેદ વસાવા તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરના અડોલ ગામથી શંકાસ્પદ મોબાઈલ સાથે એક ઈસમને ઝડપી પાડતી એલ.સી.બી.

ProudOfGujarat

ભરૂચ શહેરમાં જ્યોતિનગર-હયાત હોટલનો રોડ ૨૨મી ડિસેમ્બર સુધી વન-વે

ProudOfGujarat

ભરૂચ : પેટ્રોલ તેમજ ડીઝલમાં દિન પ્રતિદિન આસમાનને આંબી રહેલા ભાવોના પગલે વાહનચાલકો ભારે મૂંઝવણમાં મુકાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!