Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વાહન ચાલકોને સરળ અને સુરક્ષિત મુસાફરી મળી રહે તે માટે ભરુચ શહેરમાં શક્તિનાથ લિંક રોડ અને સ્ટેશનથી ઝાડેશ્વર પર ડામર પેચવર્કની કામગીરી હાથ ધરાઈ 

Share

ભરૂચ 
માર્ગ અને મકાન વિભાગભરૂચ (રાજ્ય) હસ્તકના વિવિધ રસ્તાઓ પર ચોમાસાની ઋતુમાં ભારે વરસાદના લીધે ખરાબ થયેલ રસ્તાઓની મરામત અને પેચવર્કની કામગીરી શરૂ કરવામાં આવી છે. ભરુચ શહેરમાં  વાહન ચાલકોને સરળ અને સુરક્ષિત મુસાફરી મળી રહે તે માટે  શક્તિનાથથી લિંક રોડ અને સ્ટેશનથી ઝાડેશ્વર પર ડામર પેચવર્કની પેચવર્કની કામગીરી ચાલી રહી છે. મુખ્યમંત્રીશ્રીની સૂચના મુજબ ચોમાસામાં રસ્તાઓની ખરાબ હાલતથી લોકોને થતી મુશ્કેલીઓ દૂર કરવા માટે વિભાગે તાત્કાલિક પગલાં લીધાં છે.જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ વરસાદથી નુકશાન પામેલા અન્ય રસ્તાઓની મરામતનું કામ ઝડપથી આગળ વધી રહ્યું છે. ભારે વરસાદથી નુકસાનગ્રસ્ત રસ્તાઓને કારણે નાગરિકોને મુશ્કેલી ભોગવવી ન પડેતે માટે વરસાદ બંધ થતાં ભરૂચ જિલ્લામાં ક્ષતિગ્રસ્ત નાના-મોટા રસ્તાઓના રિપેરિંગમેટલવર્ક અને ડામર પેચવર્કની કામગીરી પૂરજોશમાં શરૂ કરવામાં આવી છે.

Share

Related posts

રાજપીપલાની ક્રિસ્ટલ પબ્લિક સ્કુલ ખાતે “કૃમિ નાશક દિવસ” ની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

અંકલેશ્વર : જુના કાંસીયા ગામમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો મહિલા બુટલેગરની ધરપકડ જયારે કુખ્યાત બુટલેગર સહીત બે ઈસમો ફરાર.

ProudOfGujarat

કવિઠા ગામે પરિવારને ગામબહાર કરવાના મામલે અસરગ્રસ્ત પરિવારનો આક્રોશ, કાર્યવાહી નહીં થતાં લડત તેજ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!