Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratHealthINDIAUncategorized

ભરૂચના સીટી સેન્ટર એસટી ડેપો ખાતે સ્વરછતા પખવાડીયાની ઉજવણીના ભાગરૂપે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

Share

ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ દ્વારા હાલમાં સ્વરછતા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે આજરોજ ભરૂચ સીટી સેન્ટર એસટી ડેપો ખાતે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના સહયોગથી યોજાયેલ મેડિકલ ચેકઅપ કેમ્પમાં એસટીના ડ્રાઈવરો, કંડકટર તેમજ વહીવટી સ્ટાફના આરોગ્યની તપાસ કરવામાં આવી હતી.આ પ્રસંગે ભરૂચ એસ.ટી.ડેપોના ડેપો મેનેજર વિશાલ છત્રીવાલા સહિતના અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.એસ.ટી.ના કર્મચારીઓનું આરોગ્ય સારું રહે તે માટે આ મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

બાઈટ

Advertisement

વિશાલ છત્રીવાલા-ડેપો મેનેજર


Share

Related posts

અમદાવાદ : ખમાસા પાસે AMTS બસના ડ્રાઇવરે BRTS ટ્રેકમાં રોંગ સાઇડમાં બસ ચલાવી, સેન્સર ગેટ સાથે અથડાવી ગેટ તોડી નાંખ્યો

ProudOfGujarat

ગોધરાનો એક વિદ્યાર્થી યુક્રેનમાંથી હેમખેમ પરત ફરી પોતાની આપવીતી જણાવી.

ProudOfGujarat

ભરૂચ : ગાજીયાબાદનાં કુખ્યાત ગુનેગારને ગેરકાયદેસર લોડેડ પિસ્તોલ તથા બે તમંચા અને 29 કારતૂસ સાથે ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!