Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લામાં જુદા – જુદા ત્રણ સ્થળોએ રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી  

Share

ભરૂચ
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર અને નિયામક શ્રી આયુષ ની કચેરી ગાંધીનગરના માર્ગદર્શનથી જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રીની કચેરી ભરૂચ,જિલ્લા પંચાયત ભરૂચ દ્વારા તા:–૨૩મી સપ્ટેમ્બર ૨૦૨૫ના દીને “દસમાં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ”ની ઉજવણી ભરૂચ જિલ્લમાં ભરૂચ (સરસ્વતી  વિદ્યાલય વેજલપુર), અંકલેશ્વર (સિનિયર સિટીઝન એક્ટિવિટી હોલ,GIDC) અને વાલિયા(ગ્રામ પંચાયત ઓફિસ આપવામાં આવશે તથા યોગ ઇન્સ્ટ્રક્ટર દ્વારા યોગાભ્યાસ કરાવવામાં આવશે. ભરૂચ જિલ્લાની જાહેર જનતાને આ કેમ્પનો લાભ લેવા લેવાઅનુરોધ છે. દેસાડ) ખાતે આયુર્વેદના પ્રવર્તક એવા ભગવાન ધન્વંતરીનું પૂજન તથા આયુર્વેદના સિદ્ધાંતોને દર્શાવતું સ્વસ્થ અને નિરોગી આયુષ્ય કેવી રીતે જીવી શકાય તે જાણવા માટેનું પ્રદર્શન અને તમામ રોગોની આયુર્વેદપદ્ધતિથી નિદાન તથા સારવાર વિનામુલ્યે આપવામાં આવશે તથા યોગ ઇન્સ્ટ્રક્ટર દ્વારા યોગાભ્યાસ કરાવવામાં આવશે. ભરૂચ જિલ્લાની જાહેર જનતાને આ કેમ્પનો લાભ લેવા લેવાઅનુરોધ છે.

Share

Related posts

હાંસોટ તાલુકા આરોગ્ય વિભાગે તાલુકા હેલ્થ સુપરવાઇઝર ગિરીશ ડી. પટેલને ભાવભીની વિદાય આપી

ProudOfGujarat

નેત્રંગના કાકડકુઈમાં 51 યુગલનો સમૂહલગ્નોત્સવ યોજાયો, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના સાંસદ મનસુખભાઇ વસાવા વર્ષના પ્રથમ દિવસથી નિવેદનના માધ્યમ દ્વારા ફટાફટ કરી ભરૂચ જિલ્લા પોલીસ તંત્ર પર જોહુકમીનો આક્ષેપ કર્યો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!