Proud of Gujarat
bharuchEducationFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

પ્રાકૃતિક શિક્ષણ શિબિર સુરત વન વિભાગના વાંકલ રેન્જ ખાતે પાંચ દિવસીય

Share

સુરત વન વિભાગના વાંકલ રેન્જ ખાતે પાંચ દિવસીય પ્રકૃતિ શિક્ષણ શિબિર બણભા ડુંગર ખાતે  મેરબાન DCF સુરત શ્રી ધીરજકુમાર (ifs) ના માર્ગદર્શન હેઠળ તથા ACF સુરત શ્રી ગૌરવકુમાર (ifs) ના માર્ગદર્શન હેઠળ , મેરબાન રેન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી હિરેનભાઈ પટેલ ના અધ્યક્ષતામાં યોજવામાં આવેલ છે આ પ્રકૃતિ શિક્ષણ શિબિરમાં અલગ અલગ ગામની સ્કૂલો ભાગ લીધેલ છે આ પ્રકૃતિ શિક્ષણ શિબિરમાં કુદરતી પ્રકૃતિ વિશે માહિતી આપી અને જંગલના વૃક્ષો માંથી મળતી ઔષધીઓ વિશે માહિતી આપી તથા વન્ય પ્રાણીઓ સાથે સહજ જીવન કેવી રીતે જીવવું તેની માહિતી આપી તથા ઝંખવાવ ખાતે આવેલ સેન્ટ્રલ નર્સરી માંથી અલગ અલગ ઔષધી રોપાવો ની ઓળખ કરવામાં આવી તથા સાફ-સફાઈ અભિયાન અને વૃક્ષારોપણ કરાવવામાં આવ્યું તેમજ પ્રાકૃતિક ખેતી તરફ પહેલ અને જીવા અમૃતા વિશે માહિતી આપી અને બણભા ડુંગરનું ટ્રેકિંગ કરવામાં આવ્યું

Advertisement

Share

Related posts

રાજપીપળા નજીક વિશાલખાડી પાસે બાઈક-મીની બસ વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 3 પિતરાઈ ભાઈઓના મોત.

ProudOfGujarat

નર્મદા જિલ્લા કલેક્ટર દ્વારા લોક ડાઉન 5 અંગે જાહેરનામું પ્રસિદ્ધ કરાયું.

ProudOfGujarat

ગોધરાનાં ધંત્યા પ્લોટ અને સાતપુલ નવાં પ્રભાવિત કલસ્ટર બન્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!