Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

માંગરોળ તાલુકાના વાંકલ રાષ્ટ્રીય સેવક સંઘ(RRS)100વર્ષ પૂર્ણ થતાં સંઘ શતાબ્દી વર્ષની સાથે વિજ્યા દશ્મીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

Share

વાંકલ ::

માંગરોળ તાલુકાના વાંકલ રાષ્ટ્રીય સેવક સંઘ(RRS)100વર્ષ પૂર્ણ થતાં સંઘ શતાબ્દી વર્ષની સાથે વિજ્યા દશ્મીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.જેમાં શ્રી.એન.ડી.દેસાઈ. સાર્વ.હાઈસ્કૂલ થી પથ સંચલન કરવામાં આવ્યું હતું. જે વાંકલબજારથી સ્ટેશન વિસ્તાર,પોલીસ સ્ટેશન વિસ્તારમાં પથ સંચલન કરવામાં આવ્યું હતું. વાંકલ ખાતે આ કાર્યક્મ પ્રથમ વાર યોજાયો હતો.શસ્ત્ર પૂજન પણ કરવામાં આવ્યું હતું.આ કાર્યક્મ છોટુભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ કાર્યકમમાં ધારાસભ્ય ગણપતસિંહ વસાવા, સુરત જીલ્લા સહ કાર્યવાહ કરણ પટેલ,માંગરોળ તાલુકા કાર્યવાહ ધર્મેશ વસાવા,સુમુલ ડેરીના વાઇસ ચેરમેન રાજુભાઈ પાઠક,કામરેજ સુગરના ચેરમેન અશ્વિનપટેલ, દિલીપસિંહ રાઠોડ,દીપકવસાવા,દિનેશ સુરતી,સેવા પ્રમુખ જગદીશ પટેલ સહીત અગ્રણીઓ હાજર રહ્યા હતા.

Advertisement

Share

Related posts

15 દિવસથી ટપાલ વિતરણ ના થતાં ગામના લોકોને જરૂરી ડોકયુમેન્ટ ના મળતાં હાલાકી

ProudOfGujarat

વાડી પ્રાથમિક શાળામાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો, 1238 લાભાર્થીઓએ વિવિધ સેવાઓનો લાભ લીધો

ProudOfGujarat

ખ્યાતિ હોસ્પિટલ માં યોજનાની આડમાં સરકારના અધિકારીઓ – ડોક્ટરોની સંડોવણીનો આક્ષેપ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી સંદીપ માંગરોલા*

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!