Proud of Gujarat
bharuchEducationFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વાંકલ,મોસાલી પ્રાથમિકશાળા સહીત સુરત જિલ્લાપંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત જિલ્લાની તમામ પ્રાથમિક શાળામાં આજથી પ્રથમ સત્રાંત પરીક્ષાનો પ્રારંભ. 

Share

વાંકલ ::

વાંકલ,મોસાલી પ્રાથમિક શાળા સહીત સુરત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત જિલ્લાની તમામ પ્રાથમિક શાળામાં આજથી પ્રથમ સત્રાંત પરીક્ષાનો પ્રારંભ થયો છે.જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો.અરુણ અગ્રવાલ,સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષકસંઘના પ્રમુખ કિરીટભાઈ પટેલ મહામંત્રી,અરવિંદભાઈ ચૌધરી સહીતના તમામ હોદ્દેદારોએ, દરેક તાલુકા ઘટકસંઘના પ્રમુખ મંત્રીએ બાળકોને શુભેચ્છાઓ પાઠવી હતી.

Advertisement

Share

Related posts

બહેન ની બર્થ ડે માં વગુસણા ગામે આવેલાં ભાઈ ની મોટરસાયકલ ચોરાઈ

ProudOfGujarat

સુરતમાં પ્રથમ વખત દરિયાઈ માર્ગે ચરસની હેરાફેરીનો પર્દાફાશ, રૂ. 4.79 કરોડનું 9.5 કિલો અફઘાની ચરસ જપ્ત

ProudOfGujarat

અંકલેશ્વરનાં ત્રણ ગ્રામપંચાયત ની ચૂંટણી યોજાશે…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!