Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં મોટરસાયકલ ચોરીનો બનાવ : પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી

Share

ભરૂચ

વાગરા તાલુકામાં મોટરસાયકલ ચોરીનો એક વધુ બનાવ સામે આવ્યો છે. તા. 28/08/2023ના રોજ સાંજે વાગરાના જીઓ પેટ્રોલપંપ પાસે રહેતાં પુલક મનમથનાથ બિસ્વાસ પોતાની R15 મોટરસાયકલ (નંબર WB-52-BM-4296) લઈને બહાર ગયો હતો. બાદમાં તેણે મોટરસાયકલ પોતાના નિવાસસ્થાન પાસે પાર્ક કરી હતી, પરંતુ બીજા દિવસે સવારે તપાસ કરતાં મોટરસાયકલ ત્યાં જોવા મળી નહોતી. ફરિયાદીએ સ્વયં સ્તરે શોધખોળ કરી હતી, છતાં પણ મોટરસાયકલનો પત્તો ન લાગતા અંતે તેણે પોલીસમાં ફરીયાદ નોંધાવી હતી. અજાણ્યા શખ્સ દ્વારા ગુનાહિત ઈરાદાથી મોટરસાયકલ ચોરી કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું છે. આ ઘટનાને પગલે ભરૂચ તાલુકા પોલીસ ચોરીનો ગુનો નોંધાયો છે. પોલીસએ મોટરસાયકલ ચોરી કરનાર અજાણ્યા આરોપીની શોધખોળ શરૂ કરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ શહેર ના મુખ્ય સ્ટેશન રોડ થી લઇ એમ જી રોડ સહીત ના માર્ગો ઉપર થી દબાણો દૂર કરતા દબાણ કર્તાઓ માં ફફડાટ વ્યાપી ગયો હતો……..

ProudOfGujarat

કચ્છ-ભચાઉ સબજેલ માંથી હિસ્ટ્રીશિટર આરોપી જેલ ની દીવાલ કુદીને ફરાર-અનેક ચોરીમાં સંડોવાયેલ છે આરોપી..

ProudOfGujarat

માંગરોળ અને ઉમરપાડામાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!