Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભગવાન રામદેવ ની ફોટા સાથેના ટીશર્ટ પહેરી શંકાસ્પદ પશુ હાડકા ની હેરાફેરી કરતા મુસ્લિમ સમાજ ના ઈસમ ને લોકો ઝડપી પાડ્યા.

Share

જાગૃત નાગરિકો દ્વારા જીઆઇડીસી યોગી એસેટ પાસે શંકાસ્પદ પીકઅપ ગાડી ઝડપી પાડી હતી. ગૌ વંશ ના હાડકા હોવાની આશંકા વ્યક્ત કરાઈ હતી. સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરી હતી. ગાડી અને કપડાં પર હિન્દુ દેવી -દેવતા ના ફોટો લગાવી લઘુમતી સમાજ ઈસમ દ્વારા હેરાફેરી કરવામાં આવતા લોકોમાં રોષ હતો.

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ યોગી એસેટ પાસે હિન્દુત્વ ની આડ માં પશુ હાડકા ની હેરાફેરી કરતા ઈસમો ને સ્થાનિક લોકો ઝડપી પાડી 112 ની ટીમ ના હવાલે કર્યો હતો. બનાવની વિગતો અનુસાર અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં રામદેવ પીર લખેલી એક ગાડી અને તેમાં સવાર ઈસમો ભગવાન રામદેવ ના ફોટો સાથે ની ટી શર્ટ પહેરેલ છે. જેઓ દ્વારા ગૌ વંશ ના હાડકા અને ગૌ માંસ ની હેરાફેરી કરી રહ્યા હોવાની જાણકારી જાગૃત નાગરિકો ને મળતા જીઆઇડીસી યોગી એસેટ પાસે પીછો કરી ગાડી રોકી હતી. જ્યાં પીકઅપ ગાડી માં પાછળ પ્લાસ્ટિક ઢાંકીને તેના નીચે પશુ હાડકા નો વિશાળ જથ્થો મળી આવ્યો હતો. જે અંગે ઝડપાયેલ ઈસમો પૂછપરછ કરતા હોવા સાથે બને ઈસમો મુસ્લિમ હોવાનું ખુલ્યું હતું. વધુ માં હાડકા ગૌ વંશ ના જ હોવાની શક્યતા સામે આવતા તેમના દ્વારા જાગૃત નાગરિક ને આ અંગે જાણ કરતા તેઓ દ્વારા ત્વરિત અસર થી પોલીસ ના 112 સેવા માં ફોન કરી પોલીસને જાણ કરી હતી. અને બને ઈસમો ને તેમજ પોલીસ ને ગાડી હલાવે કરી પોલીસ ફરિયાદ નોંધાવા ની તજવીજ શરુ કરી હતી.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરમાં બે સ્થળે ચાલતા જુગારધામ પર પોલીસના દરોડા, લાખોના મુદ્દામાલ સાથે ૧૧ જુગારીઓ ઝડપાયા.

ProudOfGujarat

અંકલેશ્વર GIDCમાં આખલા પર એસિડ ફેંકવાની ક્રૂર ઘટના, વિસ્તારમાં રોષ

ProudOfGujarat

વડોદરા : કપુરાઈ ગામ ક્રિષ્ના હોટલ પાછળ ઢોર પકડવાની કામગીરી દરમ્યાન બે ગાયના મોતનો આક્ષેપ થતા મામલો ગરમાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!