Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

કૃષિ રાહત પેકેજ ઓક્ટોબર– ૨૦૨૫ અન્વયે અરજી કરવા આજથી ૧૫ દિવસ માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ ખુલ્લુ મુકાયું

Share

ભરૂચ

ઓક્ટોબર-૨૦૨૫ માસમાં થયેલ કમોસમી વરસાદના કારણે થયેલ પાક નુકસાન અન્વયે રાજ્ય સરકાર દ્વારા ‘કૃષિ રાહત પેકેજ ઓક્ટોબર-૨૦૨૫’જાહેર કરવામા આવ્યું છે. જેના અનુસંધાને ડિજિટલ ગુજરાત પોર્ટલ ઑનલાઇન અરજીઓ કરવા માટે તા.૧૪/૧૧/૨૦૨૫ થી ૧૫ દિવસ સુધી ખુલ્લું મુકવામા આવ્યું છે, આ પેકેજ હેઠળ લાભ મેળવવા ખેડૂત મિત્રોએ અરજી કરવા વિનંતી છે.  ખેડૂતોએ ગ્રામ પંચાયત ખાતે VCE/VLE મારફત રજિસ્ટ્રેશન કરાવવાનુંસ રહેશે જેની ભરૂચ જિલ્લાના સર્વે ખેડૂતોએ નોંધ લેવા ભરૂચ જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવાયું છે.

Advertisement

Share

Related posts

અમદાવાદ મ્યુનિ.10 લાખ સુધીના મકાન માટે પણ નામ ટ્રાન્સફર ફી વધારશે.

ProudOfGujarat

સુરતનાં કતારગામની ગેંગરેપ પીડિતાનાં પિતાનું આરોપીઓનાં હુમલામાં મોત થતા સ્મશાનયાત્રામાં સ્વયંભુ રીતે લોકો જોડાયા હતા.

ProudOfGujarat

સુરત ખાતે આદિવાસી સમાજની દીકરી સાથે બનેલ ઘટના બાબતે મૂળનિવાસી એકતા મંચ દ્વારા કરજણના મામતલદારને આવેદનપત્ર પાઠવાયુ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!