Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

કૃષિ રાહત પેકેજ ઓક્ટોબર– ૨૦૨૫ અન્વયે અરજી કરવા આજથી ૧૫ દિવસ માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ ખુલ્લુ મુકાયું

Share

ભરૂચ

ઓક્ટોબર-૨૦૨૫ માસમાં થયેલ કમોસમી વરસાદના કારણે થયેલ પાક નુકસાન અન્વયે રાજ્ય સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજ ઓક્ટોબર-૨૦૨૫જાહેર કરવામા આવ્યું છે. જેના અનુસંધાને ડિજિટલ ગુજરાત પોર્ટલ ઑનલાઇન અરજીઓ કરવા માટે તા.૧૪/૧૧/૨૦૨૫ થી ૧૫ દિવસ સુધી ખુલ્લું મુકવામા આવ્યું છે, આ પેકેજ હેઠળ લાભ મેળવવા ખેડૂત મિત્રોએ અરજી કરવા વિનંતી છે.  ખેડૂતોએ ગ્રામ પંચાયત ખાતે VCE/VLE મારફત રજિસ્ટ્રેશન કરાવવાનુંસ રહેશે જેની ભરૂચ જિલ્લાના સર્વે ખેડૂતોએ નોંધ લેવા ભરૂચ જિલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવાયું છે.

Advertisement

Share

Related posts

અમદાવાદમાં પોલીસ કર્મીનો પરિવાર સાથે સામૂહિક આપધાત, શું વેદના હશે કે 3 વર્ષની દિકરીને લઈને 12 માં માળેથી કૂદવું પડ્યું.

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકા ખાતે મિલકતના વેરામાં ડ્રેનેજ કનેક્શનના ૫૦૦ રૂપિયાનો વિરોધ 

ProudOfGujarat

અંકલેશ્વરનાં મોતાલી ગામમાંથી 6 દિવસ પહેલા ગુમ થયેલ કિશોરનો મૃતદેહ મળી આવતા ચકચાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!