Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

ક્યાં સુધી થશે સ્ત્રીઓનું શોષણ ??? અંકલેશ્વર શહેર પોલીસે ગેંગ રેપ કરનાર આરોપીની અટકાયત કરી

Share

સરકારની વાતો તો હંમેશા ‘બેટી બચાવો, બેટી પઢાવો’ ની હોય છે. પરંતુ ગુજરાત ભરમાં આવા અનેકો કિસ્સા સામે આવે છે. જેમાં સગીર વયના બાળકો સાથે પણ આવા દુષ્કૃત્ય કરવામાં આવે છે. માતા-પિતાને એવી સલાહ આપનારી સરકાર કે છોકરીઓને શિક્ષણ આપો પરંતુ એની સલામતી ક્યાં ???

ગુજરાત ભરમાં રોજ અનેકો ક્રાઈમ બનતા રહે છે. ચોરી, મર્ડર, મારામારી, બળાત્કાર, ઘણી વાર તો એવા કિસ્સા પણ પ્રકાશમાં આવે છે કે સ્ત્રીઓને પોતાના ઘરમાં પણ સલામતી નથી મળતી.

Advertisement

અંકલેશ્વર ખાતે સગીર વયની છોકરી પર દિવસ દરમ્યાન દુષ્કૃત્ય કરવામાં આવ્યું જેમાં ૫ નરાધમોની અંકલેશ્વર શહેર પોલીસે અટકાયત કરી. જેમાં એક આરોપી ૨૧ વર્ષનો છે તો બીજા ૪ આરોપિઓની ઉંમર સાંભળીને તો કદાચ તમે ચોંકી ઉઠશો…  જુઓ વિડીયો

https://youtu.be/SA-mZcsZDX4

ત્યારે પ્રાઉડ ઓફ ગુજરાત ચેનલ તરફથી આવા બનાવોને વખોડી નાખવામાં આવે છે. તેમજ કાયદો પણ એટલો કડક હોવો જોઈએ કે જેથી આવા બનાવો કરતા નરાધમોની દુનિયામાં ફફડાટ મચી જાય એવી અપીલ છે. સાથે ગુજરાત સરકાર અને પોલીસ તંત્રને પણ નમ્ર અપીલ છે કે આવા બનાવોમાં થોડા કડક વલણનો ઉપયોગ કરે અને આવા બનાવો અટકે એવા પ્રયાસો કરે..


Share

Related posts

અમદાવાદ-બોપલ કસ્ટોડિયલ ડેથ: ગ્રામ્ય પોલીસે આરોપીના હાથ-પગના નખ ખેંચી વીજ કરંટ આપતા મોત થયાનો ઘટસ્ફોટ

ProudOfGujarat

ભરૂચ નર્મદા નદીમાં સતત પુરની સ્થિતિ યથાવત, અત્યાર સુધી અનેક લોકોને કરાયા સ્થળાંતર, નીચાણવારા વિસ્તારમાં પાણી પ્રવેશ્યા.

ProudOfGujarat

ભરૂચ સિટી 108 એમ્બ્યુલન્સ એ ફરી માનવતા મહેકાવી મહિલા તથા બાળકી નો જીવ બચાવ્યો.ચાલુ એમ્બ્યુલન્સ માં થઇ મહિલા ને પ્રસુતિ…….

ProudOfGujarat
error: Content is protected !!