Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ભીષણ આગ લાગતા દર્દીઓ માં  ભારે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો…જોકે સમગ્ર મામલો મોકડ્રીલ નો સામે આવ્યો હતો….

Share

જાણવા મળ્યા મુજબ આજ રોજ બપોર ના સમયે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે આજ રોજ બપોર ના સમયે અચાનક ભીષણ આગ લાગતા ભારે અફરાતફરી નો માહોલ એક સમયે મચ્યો હતો…તો બીજી તરફ સમગ્ર બનાવ અંગે ની જાણ ભરૂચ નગર પાલિકા ના ફાયર વિભાગ માં કરવામાં આવતા ફાયર ના લાશ્કરો એ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવતા હતા ત્યારે જાણવા મળ્યું હતું કે સમગ્ર ઘટના ક્રમ મામલે ભરૂચ વહીવટી તંત્ર દ્વારા લોક જાગૃતિ અર્થે મોકડ્રીલ કરી હતી……..
જેમાં અલગ અલગ ઇમરજન્સી બનાવો અંગે ક્યા પ્રકાર ની તકેદારી રાખવી તે અંગે નું માર્ગદર્શન સિવિલ હોસ્પિટલ ના તંત્ર ને તેમજ ઉપસ્થીત લોકો ને જાગૃત કરવામાં આવ્યા હતા…અને અપાત કાલિન ઘટના ઓ સામે રક્ષણ અંગે નું માર્ગ દર્શન પૂરું પાડવામાં આવ્યું હતું……….

Share

Related posts

વડોદરા : MS યુનિ.ની ફાઈન આર્ટસ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓની કલાકૃતિઓના પ્રદર્શનનો પ્રારંભ

ProudOfGujarat

ભરૂચ કોંગ્રેસ ના અગ્રણી નેતા સંદીપ માંગરોલા અને રાજપૂત આગેવાન ની ગેરકાયદેસર અટકાયત મામલે લૂંટ બાબત ની અરજી અપાઈ

ProudOfGujarat

સુરતનાં કોસંબા ટાઉનમાં ગેરકાયદેસર રીતે ગેસ સીલિન્ડરોને રીફીલીંગ કરી વેચાણ કરવાનું રેકેટ પકડી પાડયુ.

ProudOfGujarat
error: Content is protected !!