Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ સંમેલન અને જનકલ્યાણ શિબિર આયોજન અંગે બેઠક

Share

 

ભરૂચ જિલ્લામાં આગામી દિવસોમાં યોજાનાર વિકસિત ભારત સંકલ્પ સંમેલન અને પ્રગતિ યાત્રા જનકલ્યાણ શિબિરના સફળ આયોજનને લઈ તાલુકા સેવા સદન ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકની અધ્યક્ષતા નાયબ કલેક્ટર પંકજ વલવાઈએ કરી હતી.

Advertisement

બેઠક દરમિયાન વિવિધ કાર્યક્રમોની પ્રાથમિક રૂપરેખા રજૂ કરવામાં આવી હતી. તાલુકા કક્ષાએ અલગથી બેઠક યોજીને આયોજનને અંતિમ સ્વરૂપ આપવા તેમજ તમામ પૂર્વ તૈયારીઓ સમયસર પૂર્ણ કરવા અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.

કાર્યક્રમો સુચારુ રીતે પાર પડે તે માટે વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહી જરૂરી ચર્ચા અને આયોજન કર્યું હતું.


Share

Related posts

ગુજરાતમાં લવ મેરેજ એક્ટમાં સુધારો કરવા 32 સમાજની માંગ, ઉગ્ર આંદોલનની ચીમકી

ProudOfGujarat

આણંદ ગણેશ ચોકડી પાસે કૈલાશ ફાર્મ રોડ પર નગરપાલિકાના રોડ રોલરમાં આગ-ફાયરે આગ પર કાબુ મેળવ્યો, કોઈ જાનહાની નહીં.

ProudOfGujarat

ભરૂચ નગરના ભોઇવાડ વિસ્તારમાં રસ્તા ઉપર ઉંડા ખાડાના પગલે વાહનચાલકો ત્રાહિમામ તેમજ ગંદકીની સમસ્યા ઉદ્ભવી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!