Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGujaratINDIAUncategorized

અંકલેશ્વર પ્બલીક સ્કુલમાં વિશ્વ પર્યાવરણ દિન નીમીત્તે વૃક્ષારોપણ કરવામાં આવ્ચું

Share

 

વિશ્વ પર્યાવરણ દિન 5 જુન નાં દિવસે અંકલેશ્વર પ્બલીક સ્કુલ ખાતે વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી વૃક્ષારોપણ કરી કરવામાં આવી.આ નિમિત્તે સેકન્ડરી અને હાયર સેકન્ડરીના આચાર્ય કવીતા કાલગુડે અને પ્રી-પ્રાયમરી અને પ્રાયમરી ના આચાયઁ શ્રદ્ધા પટેલ ની ઉપસ્થીતીમાં સંસ્થાના પ્રમુખ નાઝુ ફડવાલાના માગઁદશઁનથી વૃક્ષારોપાણ કરવામાં આવ્યુંહતું.આ કાયઁકમનો ઉદેક્ષય સમાજમાં પયાઁવરણ અંગે જાગૃતી લાવવાની સાથે પ્રકુતિની રક્ષા અને જાળવણી કરવા માટે પ્રેરીત કરવાનો છે. પર્યાવરણ આપણને સ્વચ્છ હવા, પાણી, ખોરાક અને જીવન માટે જરૂરી તમામ સંસાધનો પૂરા પાડે છે. વધતા પ્રદૂષણ અને વૃક્ષોનું વિનાસકારી નાસ,કુદરતી સંસાધનોના વધુ પડતા ઉપયોગને કારણે પર્યાવરણને ભારે નુકસાન થઈ રહ્યું છે. જે આપણા સવેઁ માટે આજે ખુબ મોટો પ્રશ્ન અને ચિંતાનો વિષય બન્યો છે. આપણે બધાની જવાબદારી છે કે વધારે માં વધારે ઝાડ લગાવવા અને પ્લાસ્ટીકનો ઉપયોગ ઓછો કરવો જોઈએ, પાણી અને વીજળીની બચત કરવી પડશે.આ કાયઁકમમાં શિક્ષકો,નોન ટીચીંગ સ્ટાફ અને શાળામાં ભણતા વિધ્યાથીઁઓનાં વાલીઓ ખાસ ઉપસ્થીત રહ્યાં હતા

Advertisement

Share

Related posts

રાજપારડીમાં માસ્ક નહિ પહેરલ વ્યક્તિઓ વિરૂદ્ધ દંડનીય કાર્યવાહી કરવામાં આવી.

ProudOfGujarat

માંગરોળ : નાની નરોલી ગ્રામ પંચાયતમાં અબુ બકકર તર્કી 5 વિરુદ્ધ 8 મતે ઉપ સરપંચ પદે પ્રત્યે વિજેતા બન્યા.

ProudOfGujarat

ग्लोबल स्टार दीपिका पादुकोण का अब मैडम तुसाद म्यूज़ियम दिखेगा वैक्स स्टेचू |

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!