Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIAUncategorized

ત્રણ દિવસ અગાઉ ઝડપાયેલ ઘરફોડ ચોરી નો આરોપી અંકલેશ્વર જી.આઈ.ડી.સી પોલીસ  ને ચકમો આપી પોલીસ સ્ટેશન માંથી ફરાર.

Share

 

પ્રાપ્ત વિગતો અનુસાર ત્રણ દિવસ અગાઉ ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચ એ  રીઢો ઘરફોડ ચોરી ઓને અંજામ આપતો આરોપી નામે શિવમ પાંડે ને ઝડપી અંકલેશ્વર ના જી.આઈ.ડી.સી પોલીસ સ્ટેશન એ સોંપવામાં આવેલ.જે આરોપી પોલીસ રિમાન્ડ મા હોઈ લોકઅપ મા હતો.જે ગતરાત્રી ના ૯.૩૦ વાગ્યા ના સુમારે લઘુશંકા ના બહાને લોકઅપ માંથી નીકળી બાથરૂમ માં ગયેલ અને ત્યારબાદ શિવમ પાંડે ફરજ પર ના પોલીસ ની નજર ચૂકવી બાથરૂમ ની સામે આવેલ કોમ્પ્યુટર રૂમ માંથી બારી કુદી ફરાર થઈ ગયેલ જેની જાણ થતાં જ પોલીસ એ પેટ્રોલિંગ શરૂ કરી ફરાર આરોપી ને ઝડપી પાડવા કવાયત હાથધરી છે .

Advertisement

Share

Related posts

જંબુસર તાલુકાનાં અણખી ગામ પાસે આવેલી પીડીલાઇટ કંપનીનાં કામદારોને પગાર ન મળતા હોબાળો કરવામાં આવ્યો.

ProudOfGujarat

વડોદરા : સયાજી અને ગોત્રી હોસ્પિટલ ખાતે કોવીડની સારવાર અને સુવિધાઓનું તબીબી શિક્ષણના અધિક નિયામક એ કર્યું નિરીક્ષણ…

ProudOfGujarat

પ્લાસ્ટીકની થેલીઓનો ઉપયોગ ટાળવા વેપારીઓ અને નગરપાલિકાતંત્ર વચ્ચે મિંટીગ યોજાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!