Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIAUncategorized

ભરૂચ ના સાબુઘરના રાજીવ ગાંધી આવાસ ના બ્લોક ૧ માં ગેસ નો બોટલ લીકેજ થતા અફરાતફરી નો માહોલ સર્જાયો હતો ……

Share

બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ શહેર ના જે બી મોદી પાર્ક પાસે આવેલ સાબુ ઘર પાસે ના રાજીવ આવાસ યોજના ના બ્લોક નંબર ૧ માં આવેલ મકાન માં અચાનક ગેસ નો બોટલ લીકેજ થતા ભારે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો ….

Advertisement

 

ઘટના અંગે ની જાણ ભરૂચ ફાયર વિભાગ માં કરાતા ફાયર ના કર્મીઓ એ તાત્કાલિક દોડી જઇ પરિસ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો જોકે સામાન્ય લીકેજ ની ઘટના હોય લોકો એ રાહત નો શ્વાસ અનુભવ્યો હતો……


Share

Related posts

કીમ ખાતે આવેલા એલ.સી. નં.૧૫૮ પરના માર્ગને  ૩૧મી ડીસેમ્બર સુધી ડાયર્વટ કરાયો.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના પ્રાથમિક શિક્ષકોને ઉચ્ચતર પગાર ધોરણ વહેલી તકે મળે એ માટે ઓનલાઈન મીટિંગ યોજાઇ.

ProudOfGujarat

અંકલેશ્વર જી આઈ ડી સી વિસ્તાર માં આવેલ શ્યામ કેમિકલ પ્રા.લી માં બ્લાષ્ટ થતા ત્રણ જેટલા કામદારો ઘાયલ થયા હતા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!