Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

મુખ બધિર  ક્રિકેટ ટુરનામેન્ટ યોજાઇ

Share

 

ફાઇનલ મેચમા ભરૂચનિ ટિમનો થયેલ વિજય

Advertisement

મુખ બધિરોનિ ૬ થિ ક્રિકેટ મેચ ટુરનામેંટનુ આયોજન ભરૂચના કાળિ તલાવડિ પોલિસ હેડકાવટર ખાતે યોજાઇ હતી. આ ટુરનામેંટમા ભરૂચ વડોદરા, તેમજ નડિયાદ ની ટીમે ભાગ લીધો હતો. જેની ફાઇનલ મેચ વડોદરા અને ભરૂચની ટીમ વચ્ચે યોજાઇ હતી. વડોદરાની ટીમે ૧૦ ઓવરમા ૫૬ રન ફટકાર્યા હતા. જ્યારે ભરૂચની ટીમે ૭ ઓવરમા ૫૭ રન ફટકારતા ભરૂચની ટીમનો ભવ્ય વિજય થયો હતો. મેન ઓફ ધ મેચ તરીકે ભરૂચના સઈદ તેમજ મ્ન ઓફ શિરીઝ તરીકે ભરૂચના રવી અને સમસ્ત ટુરનામેંટમા શ્રેષ્ઠ બોલર તરીકે સચીનને એવોર્ડ એનાયત કરવામા આવ્યા હતા.


Share

Related posts

યુક્રેનમાં આવેલ ટેર્નોપિલમાં ગોધરાના બે વિદ્યાર્થીઓ ફસાયા.

ProudOfGujarat

રખડતા ઢોર મામલે હાઈકોર્ટે સરકારને કર્યો આ આદેશ, 9 જાન્યુઆરી વધુ સુનાવણી હાથ ધરાશે

ProudOfGujarat

ભરૂચ શહેરમાં ૧૨ મી ફેબ્રુઆરીથી ૧૬મી ફેબ્રુઆરી સુધી ૨ લાખ લોકોને એક ટાઈમનો પાણી કાપ વેઠવો પડશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!