Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

કોમી એકતાના પ્રતિક સમાન હાંસોટના  40 માં ઉર્સ ની ઉજવણીમાં હજારોની સંખ્યા માં  હિન્દૂ મુસ્લિમ બિરાદરો ઉમટી પડ્યા હતા મીની અજમેર તરીકે ઓળખાતા હાંસોટ ની છોટુબાવા ની દરગાહ ખાતે હિન્દૂ મુસ્લિમ બિરાદરો સાથે મળી ને ઉર્સ શરીફ ની ઉજવણી કરે છે 

Share

હાંસોટ ખાતે આવેલ  હઝરત છોટુમીંયાબાવા દરગાહ ખાતે 40માં ઉર્સ શરીફની શ્રધ્ધાભેર ઉજવણી કરવામાં આવી હતી કોમી એકતાના પ્રતીક સમાન હાંસોટના હઝરત છોટુમીંયાબાવા ની દરગાહ ખાતે રાજ્યભર અને દેશ વિદેશ માંથી હિન્દૂ મુસ્લિમ બિરાદરો ઉમટી પડે છે ,અને સાથે મળી ને ઉર્સ શરીફ ની ઉજવણી કરે છે ભાઈચારા અને આસ્થા ના પ્રતીક સમાન આ દરગાહ ખાતે હજારોની સંખ્યામાં બન્ને કોમ ના અનુંયાયો દર્શન માટે ઉમટી પડે છે

Advertisement

Share

Related posts

મહિલા ક્રિકેટ ટીમના મુખ્ય કોચ બનશે આ ખેલાડી

ProudOfGujarat

અમદાવાદના કાલુપુરમાં જર્જરિત મકાન ધરાશાયી થતાં કાટમાળમાં દટાયેલા ત્રણ વ્યક્તિઓનું ફાયરબ્રિગેડે રેસ્ક્યુ કર્યુ

ProudOfGujarat

ઝઘડિયા નજીક બે મોટરસાયકલ વચ્ચે અકસ્માતમાં એકનું મોત એકને ઇજા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!