Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

ડેડીયાપાડાના કંકાલા ગામ પાસે કાર ભરેલું કન્ટેનર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા એક ચાલકને ઇજા પહોંચી હતી.

Share


પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ થી કન્ટેનરમાં નેનો કાર ભરી કન્ટેનર નમ્બર HR 38 X 6632 લઈ હૈદરાબાદ ખાતે જઈ રહ્યો હતો તે વેળા ડેડીયાપાડાના કંકાલા ગામ પાસેની ટ્રેનિંગ નજીક કન્ટેનર ચાલકનો સ્ટેયરિંગ કાબુ નહિ રહેતા કન્ટેનર સામેથી આવતી ટ્રક સાથે ભટકાય બાદ પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો સદર અકસ્માતમાં એક ચાલકને ઇજા પહોંચતા ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો અકસ્માતને પગલે બંને વાહનો માર્ગ વચ્ચે જ રહેતા ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા

Advertisement

Share

Related posts

ઘાસવાડાથી સંતરામપુર જતી ગૌવંશ ભરેલી પિકઅપ વાન પકડી ગૌવંશને બચાવી જીવદયાનું ઉત્કૂષ્ઠ ઉદાહરણ પુરૂ પાડતી કડાણા પોલીસ.

ProudOfGujarat

સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં 27 ટકા ઓબીસી અનામત અંગે વિધેયક તૈયાર કરાયું, ગૃહમાં થશે રજૂ

ProudOfGujarat

છુટાના બદલે ચોકલેટ આપવા મુદ્દે મેડિકલ સંચાલક પર ત્રણ જણાનો હૂમલો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!