Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

અંકલેશ્વરની ભડકોદ્રા ગ્રામપંચાયતની હદમાં ચાલતી આંગણવાડી નજીક કેમિકલ યુક્ત કચરાના કારણે  બાળકોના સ્વાસ્થ્ય સામે ખતરો ઉભો થયો છે

Share

અંકલેશ્વર તાલુકામાં ભડકોદ્રા ગ્રામ પંચાયત વિસ્તારમાં અન્સાર માર્કેટનાં પ્લાસ્ટિક વેસ્ટના ગોડાઉનની  બાજુમાં આંગણવાડી ચાલી રહી છે. જ્યા કેમિકલ યુક્ત પ્લાસ્ટિક બેગો સહીત વેસ્ટનો ખડકલો જોવા મળી રહ્યો છે. આંગણવાડીમાં આવતા બાળકો સ્વાસ્થ સાથે રીતસર અસર ઊભી થાય તેવી સ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે. જે જોતા તંત્ર દ્વારા પ્લાસ્ટિક વેસ્ટના ગોડાઉન બંધ નહિ કરવામાં આવે તો ભવિષ્ય બાળકો પર તેની વિપરીત અસર થાય તો નવાઈ નહિ.આ આંગણવાડીમાં ૨૦ જેટલા બાળકો અભ્યાસ કરે છે. વહીવટીતંત્ર આ પરત્વે ઝડપથી કાર્યવાહી કરે તેવી વાલીઓ માંગણી કરી રહયાં છે.તો ગામના તલાટીએ આ અંગે જણાવ્યું હતું કે આ અંગે કાર્યવાહી કરવા ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડને જાણ કરવામાં આવી છે

Advertisement

Share

Related posts

નડિયાદમાં ઓનલાઇન ક્રિકેટના સટ્ટાનો જુગાર રમતા બે શખ્સોને ઝડપી પાડતી સર્વેલન્સ સ્કવોર્ડ.

ProudOfGujarat

ઝઘડિયાની સેંટ ઝેવિયર્સ હાઇસ્કુલ શાળા નજીક ધોરીમાર્ગ પર સ્પિડ બ્રેકરો બનાવવા માંગ.

ProudOfGujarat

ભરૂચ : રાજપારડીનાં કાલીયાપુરા વિસ્તારમાંથી ૪ ફુટનો ધામણ સાપ પકડાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!