Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIA

ભરૂચ નગરના ક્ટોપોર ઢોળાવ વિસ્ત્તરમા જવેલસૅનિ દુકાનમા ૧,૯૭,૦૦૦ નિ મતાની ચોરી

Share

ભરૂચ નગરના ક્ટોપોર ઢોળાવ વિસ્ત્તરમા આવેલ એન જે જૅવેલસૅનિ ખાતે દ્ત રાત્રિના સમયમા દસકરૉએ તરખાત મચાવ્યો હતો. બીડીવીજન પોલિસ સુત્રોના જણાવ્યા અનુસાર એન જે જવેલસૅના  ભરતભઈ જેંન્તિભાઈ સોનીએ તેમનિ દુકાન ત-૧૨/૪/૧૮ ના સાંજના ૭:૩૦ કલાકે બંધ કરી હતી. અને તા -૧૩/૪/૧૮ ના રોજ સવારે ૧૦:૪૫ સે દુકાન ખોલી હતી ત્યારે દુકાનમા ચોરી થઈ હોવાનુ જણાવ્યૂ હતુ. તસ્કરો ધાબા પરથી દુકાનમા પ્રવેશ કરી સોના ચાંદીના દાગિના અને રોકડા રૂપીયા ૪૭,૦૦૦ મળી કૂલ ૧,૯૭,૦૦૦ ની મતાની ચોરી કરી હતી. આ બનાવના સીસીટીવી ફુતેજ હોવાનુ જાણવા મળેલ છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : દહેજનાં જોલવા ગામે બીજા દિવસે પરપ્રાંતિયોનો ફરી હલ્લાબોલ પોલીસ પર પથ્થરમારો કરતાં ટીયર ગેસનાં સેલ છોડવામાં આવ્યાં.

ProudOfGujarat

નડિયાદ : ધર્મસિંહ દેસાઈ યુનિવર્સીટીની ફાર્મસી ફેકલ્ટીમાં મેન્ટલ હેલ્થ પર પરિસંવાદ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ શહેરમાં અલગ અલગ સ્થળેથી ત્રણ દ્વિચક્રિય વાહન ચોરી કેસમાં ત્રણ ઝડપાયાં : એક બાઈક ચોરે ચોરી કરેલ બે ગાડી વડોદરાના શિનોર ખાતે રહેતાં શખ્સને આપી હતી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!