Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ શહેર ના સોનેરી મહેલ સ્થિત ઉર્સ ની ઉજવણી કરાઈ હતી …

Share

                ભરૂચ શહેર ના સોનેરી મહેલ નજીક આવેલ ગંજશહિદ બાવા ની દરગાહ ઉપર ઉર્સ શરીફ ની ઉજવણી કરવામાં આવી હતી ..
  ભરૂચ ના સોનેરી મહેલ નજીક એ ડિવિઝન પોલીસ સ્ટેશન નજીક આવેલ હિન્દૂ મુસ્લીમ ના આસ્થા સમાન ગંજશહીદ બાવા ના દરગાહ ના ઉર્સ શરીફ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં કોંગ્રેસ ના યુવા આગેવાન ઝુલ્ફીકાર અલી સયદ.સમસાદ અલી સહીત ના શ્રદ્ધારુઓએ  ઉપસ્થીત રહી સંદલ શરીફ તેમજ ઉર્સ ની ભક્તિ ભાવ પૂર્વક ના માહોલ માં ઉજવણી કરવામાં આવી હતી જે દિવસઃ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો ની ઉજવણી કરવામાં આવી હતી તેમજ ન્યાજ શરીફ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો…………..

Share

Related posts

ભરૂચ મામલતદારની કચેરીની પુરવઠા શાખામાં ફોલ્ડરીયા દ્વારા ભ્રષ્ટાચાર ?

ProudOfGujarat

ભરૂચ : કમોસમી વરસાદે ફરી માર્ગો પરનાં ખાડા ચર્ચાનું કેન્દ્ર બન્યા, ઠેર-ઠેર ખાબોચિયા સમાન ખાડા લોકો માટે મુશ્કેલીઓ સમાન..!!

ProudOfGujarat

અંકલેશ્વર : વીજ ટ્રાન્સફોર્મર ચોરીઓનો સિલસિલો યથાવત, વધુ કેટલાય ગામોમાંથી તસ્કરોએ ચોરીની ઘટનાને આપ્યો અંજામ, જાણો વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!