Proud of Gujarat
FeaturedGujaratINDIA

ફ્લો રજા  પરથી ફરાર કૈદીને  ઝડપી પાડતી પેરોલ સ્વ્કોડ

Share

રેન્જ  આઇ.જી.પી.અને જીલ્લા પોલીસ વડા ની સુચના અને માર્ગદરશન હેથળ ભરૂચ જીલ્લા પેરોલ ફ્લો સ્ક્વોડ ગતરોજ એક આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતીમાહિતી  મુજબ ગતરોજ પેરોલ ફ્લો સ્ક્વોડના પી.એસ.આઇ.  એન.ડી.ચોધરી તથા સ્તાફ ના જમાદાર ગુલામભાઇ ને બાતમી મળી હતી કે પાકા કામ નો કેદી નંબર ૬૬૯ નવલભાઇ  ઓલિયાભાઇ વસાવા વાલિયા વિસ્તારમાં દેખાયેલ છે જે બાતમીના આધારે પોલીસે આરોપીને ઝડપી પાડી વાલીયા પોલિસ સ્ટેશને આગળની કાર્યવાહી કરવા સુપ્રત કરેલ હતો.

Advertisement

Share

Related posts

ગુજરાત મા ફોર્મ–૭ની વાંધા અરજીઓ છેલ્લી ઘડીએ બલ્કમાં સ્વીકારવાની કાર્યવાહી સામે તપાસની માંગ

ProudOfGujarat

કોવિડ-૧૯ ની પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને જિલ્લામાં ખેલાડીઓ અને જાહેર જનતા માટે રમતો અને સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ હાલ પુરતા બંધ રખાયા

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં ખાદ્ય સુરક્ષાને લઈ તંત્રનું સઘન ચેકિંગ: ૧૩થી વધુ હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, ૫ને શો-કોઝ નોટિસ ફટકારી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!