Proud of Gujarat
Business

આમોદ નગર પાલિકાની બે વોર્ડ ની પેટા ચૂંટણી નુ પરીણામ જાહેર થયુ હતું…..

Share

આજ રોજ આમોદ મામલતદાર કચેરીમાં નગર પાલિકાની  પેટા ચુંટણી ની મત ગણતરી યોજાઈ હતી જેમાં  વોર્ડ નંબર બે મા  કોગ્રેસ ના ઉમેદવાર નો વિજય  થયો હતો જયારે  વોર્ડ નંબર ચાર મા અપક્ષ ના ઉમેદવાર ને વિજય થયો હતો. આજ રોજ જાહેર થયેલ પરીણામ મા વોર્ડ નંબર બે મા કોગ્રેસ ના ઉમેદવાર શુશીલા બેન મહેશ ભાઇ પટેલ નો 398 મતે વીજય થયો હતો  જયારે વોર્ડ નંબર ચાર મા અપક્ષ ના ઉમેદવાર અક્ષર ભાઈ પટેલ નો  220 મતે વીજય થયો હતો. આ સાથે હવે કોંગ્રેસ ના 15 સભ્યો તથા ભાજપ ના 8 સભ્યો તેમજ અપક્ષ ના એક સભ્ય આમોદ નગર પાલિકા મા થયા છે. આજ રોજ  જાહેર થયેલી વોર્ડ નંબર બે તેમજ વોર્ડ નંબર ચાર ની  યોજાયેલી પેટા ચૂંટણી ના પરીણામ મા એક કોંગ્રેસ ના ઉમેદવાર ના વિજય સાથે આમોદ નગર પાલિકામાં  કોગ્રેસ નો દબદબો યથાવત્ રેહવા પામ્યો હતો..

 

Advertisement

 

 


Share

Related posts

પંચમહાલ જિલ્લાના ગોધરામાં બની રહ્યુ છે. ગુજરાતનુ પ્રથમ લોટસ ટેમ્પલ.

ProudOfGujarat

આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ મ્યુચ્યુઅલ ફંડની એનએફઓ – આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ કોન્ગ્લોમરેટ ફંડ લોન્ચ કર્યું

ProudOfGujarat

ગુજરાતના નેટ ઝીરો વિઝનમાં પ્રગતિઃ કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઇન્ડસ્ટ્રી (સીઆઈઆઈ) અને ડેનિશ ઇન્ડસ્ટ્રીએ કોમર્શિયલ બિલ્ડિંગ્સને ડિકાર્બોનાઇઝ કરવા માટેની રૂપરેખા રજૂ કરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!