સમરસ ગ્રામની જેમ સમરસ ઉધ્યોગમંડળનો દાખલો…

પાનોલી ઉધ્યોગમંડળના પ્રમુખ તરીકે સતત 20મી વાર બી.એસ.પટેલની વરણી મેનેજીંગ કમીટી દ્વારા કરાતાં એક રેકોર્ડ બન્યો છે. પાનોલી ઉધ્યોગ મડંળના પ્રમુખ તરીકે 20 વર્ષથી બી.એસ.પટેલ સર્વસંમતિથી અને નિવિવાદ ચૂંટાઇ આવે છે એની પાછળ સભ્યોનો વિશ્વાસઅને એમની કામગીરીનો સીહંફાળો છે. આ અંગે બી.એસ.પટેલે જણાવ્યુ હતું કે પાનોલી ઉધ્યોગમડંળની અને જીંગ કમિટીનાં સભ્યો તથા તમામ સભ્ય ઉધ્યોગગ્રુહોનો હું આભાર માનું છું. પાનોલી ઓધ્યોગિકવસાહત માટે સતત હું કામ કરતો રહીશ અને આ વિશ્વાસ જે મારાપર મુક્યો છે એ નિભાવિશ.

પાનોલી ઓધ્યોગિક વસાહતની સાંપ્રત સમસ્યા અંગે તેમણે જણાવ્યુ હતું કે હાલ બિજી કોઇ સમસ્યા નથી પણ પાનોલી માં એક બસ સ્ટેશન બને એ માટે જમીનની માંગ સરકાર પાસે કરી છે. સાથે સાથે જ પાનોલીમાં રમત ગમત અને સાસ્ક્રુતિક પ્રવ્રુતિઓ થઇ શકે તે માટે પણ જમીન મળે એવી સરકારને રજુઆત કરી છે. સતત 20 વર્ષથી પોતાના પર વિશ્વાસ મુક્વા બદલ તેમણે સૌનો આભાર માન્યો હતો.

LEAVE A REPLY