Proud of Gujarat
GujaratFeaturedINDIA

શહેરા: ભદ્રાલા ગામે ખુલ્લા ખેતરમાથી ૬ ફુટ લાંબો મગર પકડાતા સલામત સ્થળે છોડાયો

Share

શહેરા: ભદ્રાલા ગામે ખુલ્લા ખેતરમાથી ૬ ફુટ લાંબો મગર પકડાતા સલામત સ્થળે છોડાયો

શહેરા,

Advertisement

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ભદ્રાલા ગામ પાસેથી ખુલ્લા ખેતરમા એક મગર મોડી રાત્રીના મગર દેખાતા તેઓ ચોકી ઉઠ્યા હતા. ત્યારબાદ વન વિભાગ ને જાણ કરવામા આવતા તેને પકડવામા આવ્યો હતો. અને ત્યારબાદ સલામત રીતે બાધીને નદી ખાતે લઈ જઈ છોડી મુકવામા આવ્યો
મળતી માહીતી અનુસાર શહેરા તાલુકાના ભદ્રાલા ગામે પાસે સ્મશાન જવાના માર્ગ ઉપર રાહદારીઓ રાત્રીના ૧૧.૦૦ વાગ્યાની આસપાસ પસાર થઈ રહ્યા હતા તે વખતે તેમને રસ્તામા કઈ સળવળાટ જોતા એક મહાકાય મગર દેખાયો હતો.જેત્યારબાદ તે ગામના કાલાવાડીયા ફળીયામા રહેતા પ્રભાતસિંહ પગીના ખેતરમા જતો રહ્યો હતો .ખેતર માલિક પણ ત્યા દોડી આવતા તેમણે સરપંચ નરવતસિંહ પણ આવી પહોચ્યા હતા.તેમણે શહેરા વનવિભાગનાકર્મચારીઓને જાણ કરતા તાત્કાલિક વનવિભાગના કર્મચારી ઓએ સાધન સામગ્રી સાથે આવીને તેનેઈજા ના પહોચે તે રીતે તેને ત્રણ કલાકની દોરડા વડે પકડીને બાધી દીધો હતો.ત્યારબાદ તેને ખાડીયાગામ પાસે આવેલી કુણ નદીમા છોડી દેવામા આવ્યોહતો. મોડી રાત્રીના મગર પકડાતા આસપાસના વિસ્તારના લોકો મગરને નિહાળવા ઉમટી પડ્યા હતા. મગરની લંબાઈ ૬ ફુટ જેટલી હતી


Share

Related posts

લીંબડી વોર્ડ નંબર 3 મોટાવાસમાં 25 વર્ષ પછી એક સાથે 16 મજુરો દ્વારા સાફ-સફાઈ હાથ ધરવામાં આવી.

ProudOfGujarat

અંકલેશ્વરમાં બંધ મકાનમાંથી રૂ.1,90,000 ની ચોરી

ProudOfGujarat

ભરૂચમાં રાજીવ આવાસ યોજના નિષ્ફળ, ઝુંપડપટ્ટીમાં પુનઃ સ્થાપિત કરવાની માંગણી સાથે લાભાર્થીઓ કલેકટરનાં શરણે..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!