Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભાવનગર જીલ્લાના ગારીયાધાર મા બપોર બાદ વરસાદી માહોલ જામ્યો વરસાદ સરુ લોકોને ગરમીથી મળી રાહત

Share

 
ઉનાળા ની કાળઝાળ ગરમી વચ્ચે લોકો માટે રાહત ના સમાચાર આજ રોજ ભાવનગર ના ગારીયાધાર ખાતે જોવા મળ્યા હતા..જ્યાં બપોર ના સમયે અચાનક વાદળ છાયા વાતાવરણ બાદ મેઘરાજા એ અચાનક એન્ટ્રી કરતા સમગ્ર ગારીયાધાર માં ઠંકડ પ્રસરી હતી … 

તો બીજી તરફ વરસાદી માહોલ ને વધાવતા કેટલાક લોકો પણ જોવા મળ્યા હતા..સાથે જ નાના બાળકો પણ વરસાદી માહોલ નો આનંદ ઉઠાવતા નજરે પડ્યા હતા …

Advertisement

Share

Related posts

સહકારી વિભાગમાં ભાજપના ઇશારે કિન્નાખોરી થઇ રહી હોવાની રજૂઆત કરતા સંદીપ માંગરોલા.

ProudOfGujarat

માંગરોળના ગડકાછ બસ સ્ટેન્ડ પાસે ગોઝારો અકસ્માત : હાઈવા ટ્રકે બાઈકને અડફેટે લેતા યુવકનું મોત

ProudOfGujarat

ભરૂચ-હાઇવોલ્ટેજ થતા ઇલેક્ટ્રિક ઉપકરણોને નુકશાન-લોકોમાં રોષ ભભૂક્યો જાણો વધુ…!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!