Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરેન્દ્રનગર પાલિકામાં ફરજ બજાવતા કોન્ટ્રાકટ બેઇઝ મહિલા સફાઈ કામદારએ છેડતી અંગે જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી …..

Share

મહિલા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા ગત કે કામ નું નિરીક્ષણ તેમજ હાજરી પૂરનાર શખ્સ દ્વારા ચાલુ નોકરીએ તેઓ પાસે બીભત્સ માંગણી કરી નોકરીમાંથી છુટા તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી…અને અવારનવાર છેડતી અને શોષણ બાદ કંટાળી સફાઈ કામદાર એ આખરે કંટાળી જઇ જીલ્લા કલેક્ટર ને સમગ્ર મામલા અંગે ની રજૂઆત કરી હતી……

Advertisement

Share

Related posts

મોટરીંગ પબ્‍લીકની સગવડતા માટે પસંદગી નંબરની ફાળવણી માટે ઓનલાઇન AUCTION શરૂ

ProudOfGujarat

પંચમહાલ જિલ્લાનાં ક્લસ્ટર ક્વોરન્ટાઈન કરાયેલા વિવિધ વિસ્તારો નિયંત્રણ મુક્ત કરાયા.

ProudOfGujarat

બનાસકાંઠા : 29 વર્ષીય યુવતીએ 4 બાળકો સાથે કેનાલમાં લગાવી મોતની છલાંગ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!